20 January 2025

કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની  પત્ની ? 

Pic credit - gettyimage

ભારતનો ગોલ્ડન બોય નીરજ ચોપરાએ લગ્ન કરી લીધા છે જેના ફોટા નીરજે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

Pic credit - gettyimage

નીરજની જાહેરાતથી તેના ફેન્સ ખુશ થઈ ગયા છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, "મારા પરિવાર સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છું.

Pic credit - gettyimage

ત્યારે લગ્ન બાદ હવે ચાહકો જાણવા માટે ઉત્સુક છે કે નીરજ ચોપરાની પત્ની કોણ છે? 

Pic credit - gettyimage

તમને જણાવી દઈએ કે નીરજની પત્નીનું નામ હિમાની મોર છે, તે એક ટેનિસ પ્લેયર છે 

Pic credit - gettyimage

હિમાની મોર હરિયાણાના સોનીપતની રહેવાસી છે અને તેણે સોનીપતની લિટલ એન્જલ્સ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે

Pic credit - gettyimage

25 વર્ષીય હિમાનીએ શિક્ષણ અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. એથ્લેટિક્સ પરિવારમાંથી આવે છે 

Pic credit - gettyimage

હિમાની એક વ્યાવસાયિક ટેનિસ ખેલાડી છે. તેમજ તે સહાયક કોચના રુપમાં પણ કામ કરી ચૂકી છે 

Pic credit - gettyimage

હિમાની 2017 માં વર્લ્ડ જુનિયર ટેનિસ ટુર્નામેન્ટમાં રનર-અપ રહી હતી. આ પછી, 2018 માં, તે રાષ્ટ્રીય ટુર્નામેન્ટ પણ રમી ચૂકી છે

Pic credit - gettyimage

હિમાની હાલમાં મેકકોર્મેક ઇસેનબર્ગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરી રહી છે.

Pic credit - gettyimage