તાઈવાનમાં ભૂકંપે મચાવી તબાહી, જાપાનમાં 10 ફૂટ ઉંચી સુનામીનું એલર્ટ, જુઓ તસ્વીરો
તાઈવાનની રાજધાની તાઈપેઈમાં બુધવારે (3 એપ્રિલ) સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી, જે ખતરનાક શ્રેણીમાં આવે છે. તાઈવાનમાં 25 વર્ષમાં આવેલો આ સૌથી ભયાનક ભૂકંપ છે.
Most Read Stories