વિદેશ ફરવાના શોખીનો માટે સારા સમાચાર, આ દેશને લઈ વિઝા માટે આવ્યું મોટું અપડેટ
તાજેતરમાં, ઘણા દેશોએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિઝા ફ્રી કર્યા હતા, જેની સમયમર્યાદા હવે લગભગ પૂરી થઈ ગઈ છે. પરંતુ શ્રીલંકાએ પોતાના દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ફ્રી વિઝાની સમયમર્યાદા વધારી દીધી છે. ચાલો તમને જણાવીએ કે શ્રીલંકાએ કયા દેશોને આ છૂટ આપી છે.
Most Read Stories