Paris Paralympic 2024 : પેરિસ પેરાલિમ્પિક આજથી શરૂ, ગુજરાતની માનસી આજે એક્શનમાં જોવા મળશે

ભારતીય પેરા એથ્લિટ બેડમિન્ટન ગ્રુપ સ્ટેજ અને તીરંદાજી રેન્કિંગ રાઉન્ડમાં મેદાનમાં ઉતરશે. તો ચાલો આજનું પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું શેડ્યુલ જોઈએ, તેમજ તમે પેરાલિમ્પિક ક્યાં લાઈવ જોઈ શકશે તો વિશે પણ વાત કરીએ.

| Updated on: Aug 29, 2024 | 10:57 AM
પેરિસ 2024 પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીની સૌથી મોટી ટીમ મોકલી છે. જેમાં 12 રમતમાં 84 એથ્લિટ રમતા જોવા મળશે. ભારતીય પેરાએથ્લિટ પોતાની તાકાત દેખાડવા માટે તૈયાર છે.તેનો લક્ષ્ય ભારતને વધુમાં વધુ મેડલ જીતાડવાનો રહેશે.

1 / 5
ભારતની પેરાલિમ્પિકની શરુઆત બપોરના 2 કલાકથી શરુ થશે. જેમાં પહેલી મેચ પેરા-બેડમિન્ટન ખેલાડી માનસી જોશી રમતી જોવા મળશે. તેમજ બેડમિન્ટનમાં અન્ય કેટેગરીની મેચ પણ જોવા મળશે.

2 / 5
પેરા બેડમિન્ટનમાં બપોરે 12 કલાકથી મિક્સ ડબલની ઈવેન્ટ શરુ થશે. જે 4 વાગ્યા સુધી રમાશે. ત્યારબાદ 4 : 25થી પેરા સાઈકલિંગની વ્યકિતગત ઈવેન્ટ રમાશે. 4 : 30થી પેરા તીરંદાજી મહિલા કમ્પાઉન્ડ ઓપન રેન્કિંગની ઈવેન્ટ રમાશે. ત્યારબાદ સિંગલ મહિલા બેડમિન્ટનની ઈવેન્ટ શરુ થશે.

3 / 5
 ભારતીય ચાહકો પેરાલિમ્પિકનું લાઈવ પ્રસારણ સ્પોર્ટ્સ 18 પર જોઈ શકે છે. પેરિસ પેરાલિમ્પિક 2024નું લાઈવ સ્ટ્રીમિંગ જિઓ સિનેમા એપ પર બિલકુલ ફ્રીમાં જોઈ શકશે.

4 / 5
ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ બપોરે 12:00 વાગ્યાથી વિવિધ ઈવેન્ટ્સમાં એક્શનમાં જોવા મળશે.અરુણા K44 - 47 કિગ્રામાં તાઈકવાન્ડોમાં જોવા મળશે. આ ઇવેન્ટ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.જ્યોતિ ગડેરિયા સાંજે 4:25 કલાકે C-1 3000m પર્સ્યુટમાં સાઇકલિંગ ઇવેન્ટના ક્વોલિફિકેશનમાં ભાગ લેશે. સરિતા, શીતલ દેવી, હરવિંદર સિંહ, રાકેશ કુમાર અને શ્યામ સ્વામી તીરંદાજી ઈવેન્ટમાં ભાગ લેશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">