આ કંપની કરી રહી છે સ્ટોક સ્પ્લિટ, એક શેરના થશે 5 ટુકડા, આવતી કાલે છે રેકોર્ડ ડેટ

બોન્ડાડા એન્જિનિયરિંગ લિમિટેડના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે. કંપનીના શેરને 5 ભાગમાં વહેંચવામાં આવશે. Bondada Engineering Ltd આવતીકાલે એક્સ-સ્પ્લિટ તરીકે ટ્રેડ કરશે.

| Updated on: Sep 01, 2024 | 4:54 PM
Bondada Engineering Ltd ના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે. કંપનીના શેરને 5 ભાગમાં વહેંચવામાં આવનાર છે. કંપની એક્સ-સ્પ્લિટ સ્ટોક તરીકે સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, શેરબજારમાં કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.આવો જાણીએ વિગવાર માહિતી

1 / 5
સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરને 5 ભાગમાં વહેંચવામાં આવશે. આ શેરના વિભાજન પછી કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને રૂ. 2 થઈ જશે. તમને જણાવી દઈએ કે, બોન્ડાડા એન્જિનિયરિંગ લિમિટેડે પહેલા જ કહ્યું હતું કે આ સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ 2 સપ્ટેમ્બર, 2024 નક્કી કરવામાં આવી છે.

2 / 5
ગયા અઠવાડિયે, 26 ઓગસ્ટે, કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું હતું કે તેને 575 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે. કંપનીનું આ કામ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે, આ એક સોલાર પ્રોજેક્ટ છે.

3 / 5
શુક્રવારે  Bondada Engineering Ltdનો શેર 0.74 ટકાના વધારા સાથે રૂ. 3444.95 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 2100 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે રોકાણકારો 6 મહિનાથી સ્ટોક ધરાવે છે તેમને અત્યાર સુધીમાં 276 ટકા નફો થયો છે.

4 / 5
 Bondada Engineering Ltd ના શેરની કિંમત 3 મહિનામાં 101 ટકા વધી છે. તમને જણાવી દઈએ કે, એક મહિનામાં આ સ્ટૉકના ભાવમાં 19 ટકાનો વધારો થયો છે.

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">