લિસ્ટિંગ પહેલા કંપની માટે સારા સમાચાર, સરકાર સાથે કરી 2 લાખ કરોડની ડીલ, IPO પર તૂટી પડ્યા રોકાણકારો
રિન્યુએબલ એનર્જી કંપની સાથે જોડાયેલા એક મોટા સમાચાર છે. એક તરફ કંપનીના શેર 27મી નવેમ્બરે શેરબજારમાં લિસ્ટ થવા માટે તૈયાર છે. બીજી તરફ કંપનીએ મોટો સોદો કર્યો છે. રિન્યુએબલ એનર્જી યુનિટે તાજેતરમાં 102-108 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ સાથે રૂ. 10,000 કરોડનો આઈપીઓ લોન્ચ કર્યો છે.
Most Read Stories