દાઉદ સાથે જોવા મળ્યા હતા સલમાન ખાન, સંજય દત્ત, અનિલ કપૂર, આ અભિનેત્રીઓ સાથે હતી પ્રેમસંબંધની ચર્ચા

દાઉદ ઇબ્રાહિમ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.પાકિસ્તાનમાં દાઉદને ઝેર અપાયા બાદ તેની સ્થિતિ હાલ ખૂબ જ નાજુક હોવાની માહિતી છે. પાકિસ્તાનના કરાંચીમાં હાલ તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોવાની માહિતી છે. ત્યારે અમે તમને જણાવીશુ કે દાઉદના ભારતમાં ખાસ કરીને બોલિવુડમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ સાથે સંબંધો રહેલા છે.

Tanvi Soni
| Edited By: | Updated on: Feb 12, 2024 | 2:35 PM
અનિલ કપૂર : થોડા સમય પહેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે અનિલ કપૂરનો એક ફોટો વાયરલ થયો હતો. જેને લઇને સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ થયો હતો.આ તસવીર અંગે અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યુ હતુ કે તેના પિતા રાજ કપૂર અને કૃષ્ણા કપૂર સાથે મેચ જોવા ગયા હતા. તેઓ એ વાતથી અજાણ હતા કે તે (દાઉદ ઈબ્રાહિમ) પણ તેમની સાથે તે જ બોક્સમાં ઊભો હતો. તે એક સંયોગ હતો. પિતાને પણ ખબર ન હતી કે તે કોની સાથે ફોટો પડાવી રહ્યા છે.

1 / 5
સલમાન ખાન : દાઉદ ઈબ્રાહિમ અને સલમાન ખાનની આ તસવીર ઘણી ફેમસ થઈ હતી. એવું પણ માનવામાં આવે છે કે સલમાન ખાનની ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચુપકેમાં અંડરવર્લ્ડના નાણાંનું રોકાણ કરવામાં આવ્યું હતું.

2 / 5
સંજય દત્ત :સંજય દત્તને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના કેસમાં ભૂમિકા ભજવવા બદલ જેલ પણ જવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે દાઉદ ઈબ્રાહિમ મુંબઈ બોમ્બ ઘટનાનો માસ્ટરમાઇન્ડ હતો. સંજય દત્તે પણ કબૂલ્યું હતું કે તે એકવાર દાઉદને મળ્યો હતો.

3 / 5
 1993ના મુંબઈ બ્લાસ્ટનો આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યુ છે. ત્યારે હાલ હોસ્પિટલમાં તે ગંભિર હાલતમાં છે. સૌથી મહત્વની વાત એ છે કે આ અંડરવર્લ્ડ ડોનને આખી દુનિયા જાણે છે. 1993 મુંબઈ બ્લાસ્ટમાં દાઉદનો હાથ હતો. જોકે આ સાથે ડ્રગ્સ, સ્મગલિંગ , મર્ડર કરનાર આ ડોનનો દુનિયા ભરમાં ખોફ છે. જોકે દાઉદનો આ ખુંખાર અંદાજ માત્ર રિયલ લાઈફમાં જ નહી પણ બોલિવુડમાં પણ જોવા મળ્યો છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર બોલિવુડની અનેક ફિલ્મો બની છે. જેમાં ઘણા કલાકારોએ પડદા પર તેની ભૂમિકા ભજવી છે.

4 / 5
અનિતા અયુબ: અનિતા અયુબ એક મોડલ હતી અને દાઉદની ખૂબ નજીક હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર અનીતા અયુબ એકમાત્ર પાકિસ્તાની અભિનેત્રી છે જેનું નામ દાઉદ સાથે જોડાયેલું છે. લોકોને દાઉદ અને અનીતાના પ્રેમ વિશે ત્યારે ખબર પડી જ્યારે નિર્માતા જાવેદ સિદ્દીકીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ હત્યા પાછળનું કારણ એવું કહેવાય છે કે જાવેદે અનીતાને ફિલ્મમાં સાઈન કરવાની ના પાડી દીધી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">