Raksha Bandhan 2024 : આ રક્ષાબંધન પર તમારા પર થશે માતા લક્ષ્મીની કૃપા, કરો આ 6 સરળ ઉપાય
રહિંદુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. રક્ષાબંધન દર વર્ષે સાવન માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધનના દિવસે કેટલાક ખાસ ઉપાય કરીને પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે.
Most Read Stories