Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનંત-રાધિકાના પ્રિ વેડિંગમાં આવેલા મહેમાનો જંગલ સફારીની મુલાકાત લેશે ?

દુનિયાના સૌથી મોટા આ પ્રાણી-પક્ષીઓ આરક્ષિત કરાયેલા જામનગરના વિસ્તારને જોવાની ઇચ્છા સૌ કોઇને હોય. અનંત અંબાણીના લગ્ન પણ અહીં જ થવાના છે, ત્યારે સૌ કોઇને પ્રશ્ન થઇ રહ્યો છે કે શું અહીં આવનારા મહેમાનો પણ આ જંગલ સફારીની મુલાકાત લેશે ? એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા અનંત અંબાણીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો.

| Updated on: Mar 01, 2024 | 2:48 PM
જાણીતા ઉદ્યોગપતિ અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં યોજાઇ રહી છે. 1 માર્ચથી 3 માર્ચ 2024 સુધી જામનગરમાં જ આ ઉજવણી થવાની છે. જેમાં દેશ વિદેશના જાણીતા મહેમાનો પણ હાજરી આપવાના છે. દુનિયાનું સૌથી મોટુ ઝૂ પણ જામનગરમાં જ આવેલુ છે, ત્યારે સૌ કોઇના મનમાં પ્રશ્ન છે કે શું આ મહેમાનો માટે દુનિયાના સૌથી મોટા ઝૂને જોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે?

1 / 6
તાજેતરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પ્રાણીઓના પુનર્વસનને સમર્પિત પ્રોજેક્ટ 'વનતારા' લોન્ચ કર્યો. રિલાયન્સના જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટમાં વનતારા માટે 3,000 એકર જગ્યા આપવામાં આવી છે. આ વિસ્તારને લીલાછમ જંગલ જેવો વિકસાવવામાં આવ્યો છે. વનતારા પ્રાણીઓને સમર્પિત દેશમાં તેના પ્રકારનો પ્રથમ કાર્યક્રમ છે. આ વિસ્તારને દુનિયાનું સૌથી મોટુ પ્રાઇવેટ ઝૂ પણ માનવામાં આવે છે.

2 / 6
આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 200 હાથીઓ સહિત હજારો પ્રાણીઓને બચાવવામાં આવ્યા છે. તેમાં તમામ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપોનો સમાવેશ થાય છે. ગેંડા, ચિત્તો અને મગર સહિત અનેક પ્રજાતિઓનું પુનર્વસન પણ કરવામાં આવ્યું છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઉપેક્ષિત પ્રાણીઓને અહીં લાવવામાં આવ્યા છે અને તેમની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.

3 / 6
દુનિયાના સૌથી મોટા આ પ્રાણી-પક્ષીઓ આરક્ષિત કરાયેલા જામનગરના વિસ્તારને જોવાની ઇચ્છા સૌ કોઇને હોય. અનંત અંબાણીના લગ્ન પણ અહીં જ થવાના છે, ત્યારે સૌ કોઇને પ્રશ્ન થઇ રહ્યો છે કે શું અહીં આવનારા મહેમાનો પણ આ જંગલ સફારીની મુલાકાત લેશે ? એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા અનંત અંબાણીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો.

દુનિયાના સૌથી મોટા આ પ્રાણી-પક્ષીઓ આરક્ષિત કરાયેલા જામનગરના વિસ્તારને જોવાની ઇચ્છા સૌ કોઇને હોય. અનંત અંબાણીના લગ્ન પણ અહીં જ થવાના છે, ત્યારે સૌ કોઇને પ્રશ્ન થઇ રહ્યો છે કે શું અહીં આવનારા મહેમાનો પણ આ જંગલ સફારીની મુલાકાત લેશે ? એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા અનંત અંબાણીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો.

4 / 6
અનંત અંબાણીએ જણાવ્યુ હતુ કે, અનંત અંબાણીએ સ્પષ્ટતા કરી છે કે જામનગરમાં તેમના લગ્ન પહેલાના તહેવારોમાં હાજરી આપનારા મહેમાનો માટે કોઈ વાઈલ્ડલાઈફ જંગલ સફારી નહીં હોય. અનંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે સફારી સંપૂર્ણપણે શૈક્ષણિક અને સેવાના હેતુઓ માટે છે, જેમાં મનોરંજન માટે કોઈ વન્યપ્રાણીઓનો સંપર્ક કરવામાં આવતો નથી.

5 / 6
અનંત અંબાણીએ જણાવ્યું હતું કે "લગ્ન પૂર્વેના તહેવારો માટે આવતા મહેમાનો માટે કોઈ વાઈલ્ડલાઈફ જંગલ સફારી નથી. સફારી માત્ર શૈક્ષણિક હેતુઓ માટે છે, મનોરંજન માટે નહીં. શિક્ષણ અને સેવામાં રસ ધરાવતા લોકોનું તેમાં જોડાવા માટે સ્વાગત છે." (Photo credit -GZRRC)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">