Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Makhana shiro recipe : મખાનાનો ટેસ્ટી અને સ્વાદિષ્ટ હલવો ગણતરીની મિનિટોમાં બનાવો

ભારતીય ઘરમાં અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ હલવો બનાવવામાં આવે છે. ત્યારે મખાનાનો હલવો પણ તમે ઘરે બનાવી શકો છો. કેટલીક ટીપ્સ અપનાવી મખાનાનો હલવો ઘરે સરળતાથી બનાવી શકાય છે.

| Updated on: Mar 23, 2025 | 11:26 AM
મખાનાનો હલવો બનાવવા માટે દૂધ, ખાંડ અથવા ગોળ, કેસરના તાંતણા, બદામ અને કાજુ, એલચી પાઉડર અને મખાના સહિતની સામગ્રીની જરુરત પડશે.

1 / 5
મખાનાનો હલવો બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં 2 ચમચી ઘી અથવા બટર ગરમ કરવા માટે મુકો. મખાના નાખી તેને મધ્યમ તાપે 2-3 મિનિટ સુધી શેકી લો. જ્યાં સુધી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી બરાબર સાંતળી લો. હવે તેને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દો.

2 / 5
હવે એક પેનમાં દૂધ ગરમ કરવા મુકો. તેમાં પીસેલા મખાના ઉમેરો અને 1-2 મિનિટ સુધી હલાવો. હવે ધીમે ધીમે ગરમ દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો જેથી તેમાં ગાંઠા ન પડી જાય.

3 / 5
જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે કે દૂધ બડી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. ખાંડ ઓગળી જાય અને તેનું પાણી બડી જાય એટલે હલવામાં કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ ઉમેરો.

4 / 5
હલવામાં સુકા મેવા ઉમેરી 2-3 મિનિટ સુધી પકવવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી તમે મખાનાના હલવાને ગરમાગરમ સર્વ કરી શકો છો. તેમજ ઠંડો થયા પછી પણ તમે સર્વ કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું

ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ

JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી

આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે

g clip-path="url(#clip0_868_265)">