24 March 2025

ઘરમાં કાચબો રાખવો શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત

Pic credit - google

જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર ઘરમાં કાચબો રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને આવકના નવા સ્ત્રોતો પણ વધે છે.

Pic credit - google

ઘરમાં કોઈ ધાતુ કે લાકડામાંથી બનેલો કાચબો રાખવો ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઘરમાં જીવિત કાચબો રાખવા શુભ છે કે અશુભ? જાણો અહીં

Pic credit - google

વાસ્તુ અનુસાર ઘરમાં જીવંત કાચબો અશુભ માનવામાં આવે છે. જીવિત કાચબો ઘરમાં ના રાખવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.

Pic credit - google

તે સિવાય કર્મનો નિયમ કહે છે કે તમામ જીવો કે પ્રાણીઓ આ બ્રહ્માંડમાં રહેવા માટે સ્વતંત્ર છે. જે લોકો પ્રાણીને પકડે છે તે કર્મના નિયમનો ભંગ કરનાર અથવા નાશ કરનાર માનવામાં આવે છે.

Pic credit - google

આથી ઘરમાં કે ઓફિસમાં કાચબો રાખવા માંગો છો, તો તમે ઘરમાં લાકડા, ક્રિસ્ટલ અથવા ધાતુથી બનેલો કાચબો રાખી શકો છો.

Pic credit - google

લાકડા કે ધાતુનો કાચબાને ઘરમાં રાખવાથી ધન, સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. નાણાંના પ્રવાહ માટે નવા રસ્તા મોકળા થાય.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર કાચબો રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે.

Pic credit - google

 કાચબો ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા સૌથી શુભ માનવામાં આવે છે

Pic credit - google

 કાચબો ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા સૌથી શુભ માનવામાં આવે છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે આથી Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.

Pic credit - google