24 March 2025

કોણ છે ઈશાન કિશન રુમર્ડ ગર્લફ્રેન્ડ? ખુબસુરતીમાં હિરોઈનોને પણ આપે છે ટક્કર

Pic credit - google

IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારનાર ઈશાન કિશન ખુબ ચર્ચામાં છે.

Pic credit - google

હવે ઈશાન કિશનની લવ લાઈફની પણ ચર્ચા થઈ રહી છે ત્યારે લોકો જાણવા માંગે છે કોણ છે ઈશાન કિશનની રુમર્ડ ગર્લફ્રેન્ડ?

Pic credit - google

તમને જણાવી દઈએ તે ઈશાન કિશન અદિતિ હુંડિયાને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે

Pic credit - google

અદિતિ હુંડિયા એક મોડલ છે આથી તે તે તેના સ્ટાઇલિશ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે.

Pic credit - google

તે સિવાય તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ રીલ અને વીડિયો શેર કરતી રહે છે.

Pic credit - google

અદિતિ મિસ ઇન્ડિયા 2017ની ફાઇનલિસ્ટ હતી. તે 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયા પણ રહી ચૂકી છે.

Pic credit - google

ઈશાન કિશન ઘણીવાર મોડલ અદિતિ હુંડિયા સાથે તસવીરો ક્લિક કરતો જોવા મળે છે.

Pic credit - google

પણ હજુ સુધી ઈશાન કિશને આદિતિ સાથેના તેના સબંધોની સત્તાવાર પુષ્ટિ કરી નથી

Pic credit - google