Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsappની સિક્રેટ ટ્રિક ! નોટિફિકેશન તો આવશે પણ મેસેજમાં શુ લખ્યું છે તે નહીં દેખાય

પણ આજે અમે એક ટ્રિક લાવ્યા છે જેમાં તમને મેસેજ આવ્યો તેની નોટિફિકેશન તો મળશે પણ મેસેજમાં શુ લખ્યું છે તે નોટિફિકેશનમાં શો નહીં થાય. ત્યારે આ જાણવા સ્ટોરી જુઓ

| Updated on: Mar 22, 2025 | 11:29 AM
વોટ્સએપ ભારતની લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. કરોડો લોકો આ એપનો ઉપયોગ કરે છે. તમારી સુવિધા માટે WhatsApp પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. જો કે, કેટલીકવાર આ અનુકૂળ સુવિધાઓ તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. આવી જ એક સુવિધા છે WhatsApp મેસેજ નોટિફિકેશનની જેમાં મેસેજ આવ્યો તેની નોટિફિકેશન તો મળે જ છે પણ તે સાથે આખે આખો મેસેજ પણ નોટિફિકેશનમાં ડિસ્પ્લે થઈ જાય છે.

1 / 7
આ સમસ્યા ખાસ કરીને ત્યારે આવે છે જ્યારે કોઈ તમારા ફોનમાં જોઈ રહ્યું હોય અને તમને કોઈ ખાસ વ્યક્તિનો મેસેજ આવ્યો હોય. આ ફીચર દ્વારા નોટિફિકેશનમાં WhatsApp પર આવેલો આખો મેસેજ નોટિફિકેશનમાં જ વંચાઈ જાય છે. આવી સ્થિતિમાં, તે મેસેજની જાણકારી તમારા સિવાય અન્ય ઘણા લોકો જોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારો સિક્રેટ મેસેજ તે વ્યક્તિ જોઈ અને વાંચી શકે છે. પણ આજે અમે એક ટ્રિક લાવ્યા છે જેમાં તમને મેસેજ આવ્યો તેની નોટિફિકેશન તો મળશે પણ મેસેજમાં શુ લખ્યું છે તે નોટિફિકેશનમાં શો નહીં થાય.

2 / 7
આ  ટ્રિક ખુબ જ ઉપયોગી થશે ત્યારે ત્યારે તેના માટે પહેલા તમારા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો.આ પછી, ઉપર-ડાબા ખૂણા પર દેખાતા ત્રણ બિંદુઓ આઇકોન પર ક્લિક કરો.

3 / 7
આ આઇકોન પર ક્લિક કર્યા પછી, તમારે સેટિંગ્સ વિકલ્પ પર ટેપ કરવું પડશે.

4 / 7
હવે તમને મેસેજ નોટિફિકેશનનો ઓપ્શન દેખાશે તેના પર ટેપ કરો

5 / 7
અહીં ટેપ કરી નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક બીજો વિકલ્પ દેખાશે Show Preview તે ઓન હશે. જો તમારા ફોનમાં આ વિકલ્પનું ટૉગલ ચાલુ છે, તો તમારે તેને બંધ કરવું પડશે

6 / 7
વોટ્સએપના આ સેટિંગને બંધ કર્યા પછી, વોટ્સએપ બંધ થવા પર મેસેજના નોટિફિકેશનમાં જે મેસેજ આવે છે તે લોક સ્ક્રીનમાં દેખાશે નહીં.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">