23 March 2025

Airtel યુઝરને આ પ્લાનમાં મળી રહ્યું JioHotstarનું સબસ્ક્રિપ્શન ! આખી IPL જોઈ શકશો

Pic credit - google

એરટેલે તેના પોર્ટફોલિયોમાં ઘણા નવા પ્લાન ઉમેર્યા છે. 100 અને 195 રૂપિયાના ડેટા પ્લાન સિવાય કંપનીએ એક નવો રિચાર્જ પ્લાન ઉમેર્યો છે.

Pic credit - google

એરટેલે રૂ. 301નો નવો પ્લાન ઉમેર્યો છે, જે ત્રણેય લાભો સાથે આવે છે: ડેટા, કૉલિંગ અને SMS. આમાં તમને વધારાના ફાયદા પણ મળશે.

Pic credit - google

આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને સંપૂર્ણ માન્યતા માટે દરરોજ 1GB ડેટા મળે છે. આ સિવાય તમને અનલિમિટેડ કોલિંગ પણ મળશે.

Pic credit - google

આ રિચાર્જ પ્લાનમાં તમને દરરોજ 100 SMS મળશે. આ પ્લાન સાથે કંપની JioHotstar મોબાઈલનું ત્રણ મહિનાનું સબસ્ક્રિપ્શન આપી રહી છે.

Pic credit - google

આ ઉપરાંત, કંપની એપોલો 24|7 સર્કલ અને ફ્રી હેલો ટ્યુન પણ ઓફર કરી રહી છે. આ પ્લાનમા OTT ઍક્સેસ પણ મળે છે.

Pic credit - google

તમને જણાવી દઈએ કે કંપની સામાન્ય રીતે 28 દિવસ માટે 299 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે દરરોજ 1GB ડેટા મળે છે.

Pic credit - google

જ્યારે આ પ્લાનની સુવિધાઓ રૂ. 301ની છે જે સેમ જ છે પણ આ પ્લાનમાં તમને JioHotstarનું 3 મહિનાનુ સબસ્ક્રિપ્શન મળી જશે.

Pic credit - google

એટલે કે આખી IPL સિઝન માટે તમને હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળી જશે 

Pic credit - google