Mukesh Ambani કઈ કઈ વસ્તુ વેચે છે? ખૂબ લાંબુ છે લિસ્ટ, જાણો ભારતમાં રિલાયન્સનું કેવડું છે બ્રહ્માંડ
સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી જે પણ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, ભારતના સૌથી ધનિક વ્યક્તિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન Mukesh Ambani તેને જાતે જ ચલાવી શકે છે. સાબુથી લઈને કોફી સુધી, કરિયાણાથી લઈને પર્સનલ કેર સુધી, કપડાંથી લઈને ફર્નિચર સુધી, મોબાઈલ ફોનથી લઈને ઈંધણ, મીડિયા અને મનોરંજન સુધી, રિલાયન્સ ગ્રુપ તમારા સમગ્ર દૈનિક જીવનમાં ખૂબ મોટો ફાળો છે.
Most Read Stories