ભાજપમાં જોડાયેલા મિથુન દાએ પોતાને કહ્યું ‘કોબ્રા’, અને વાયરલ થવા લાગ્યા Memes

પ્રખ્યાત અભિનેતા મિથુન ચક્રવર્તી ( Mithun chakraborty ) રવિવારે ભાજપમાં જોડાયા. કોલકાતામાં પીએમ નરેન્દ્ર મોદીની મેગા રેલીમાં મિથુને પોતાને 'કોબ્રા' ગણાવ્યા હતા. તેણે કહ્યું, 'હું અસલી કોબ્રા છું. જો મને પરેશાન કરવામાં આવે તો તમે ફોટો બની જશો. એક જ ડંખમાં તમારું કામ ખતમ કરી દઈશ ' હવે આ વિશે મિથુન પર ઘણા મિમ્સ (Memes) બની રહ્યા છે.

  • tv9 webdesk37
  • Published On - 14:07 PM, 8 Mar 2021
1/10
સાયકલ વાળો ફેમેસ ફોટો
2/10
ડસી લઈશ
3/10
કોબ્રા મિથુન દા
4/10
કોબ્રા સ્ટાઈલ
5/10
મમતા દીદીની તકલીફ
6/10
મિથુન દાના મિમ્સ
7/10
સ્વાગત નહીં કરોગે હમારા
8/10
કોઈ શક
9/10
ક્યાં કરું મૈ? કોબરાની વ્યથા.
10/10
ભારે તકલીફ