ગરોળી શરીરના કયા અંગ પર પડે તો શુભ કહેવાય? જાણો અહીં
Pic credit - google
કેટલાક લોકો ઘરમાં ગરોળી જોઈને ડરી જાય છે અને તેને ઘરની બહાર કાઢવા લાગે છે
Pic credit - google
ક્યારેક એવું પણ બને કે આપડું ધ્યાન ના હોય અને ગરોળી આપણા શરીરના કોઈ અંગ પર પડી જાય, જોકે પહેલા તો આપણે ડરથી ભાગી જઈએ છીએ
Pic credit - google
પણ શું તમને ખબર છે શરીર પર ગરોળી પડવું શુભ અને અશુભ સંકેત આપે છે ત્યારે ચાલો જાણીએ ગરોળી શરીરના કયા અંગ પર પડે તો શુભ કહેવાય
Pic credit - google
જો તમારા માથા પર ગરોળી પડે તો તેને શુભ માનવામાં આવે છે જેનાથી તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.
Pic credit - google
જો કોઈ વ્યક્તિના જમણા કાન પર ગરોળી પડે તો તેનાથી તેનું આયુષ્ય વધે છે. તે વ્યક્તિ લાંબુ જીવે છે. જ્યારે ડાબા કાન પર ગરોળી પડવી ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે.
Pic credit - google
જો ક્યારેક સૂતી વખતે તમારી બંને આંખો પર ગરોળી પડી જાય તો તે તમને ક્યાંકથી પૈસા મળવાનો સંકેત આપે છે
Pic credit - google
કમર પર ગરોળી પડે તો આર્થિક લાભ થાય છે, તેમજ પેટ પર ગરોળી પડે તો આભૂષણની પ્રાપ્તિ થશે.
Pic credit - google
આ સિવાય પીઠની જમણી બાજુએ ગરોળી પડે તો તે ખુશીયો લાવે છે જ્યારે પીઠની ડાબી બાજુ ગરોળી પડવી કોઈ રોગ થવાનુ સુચવે છે
Pic credit - google
જમણા પગ પર ગરોળી પડવી મુસાફરીથી ફાયદો થવાનો સંકેત આપે છે. જ્યારે ડાબા પગ ગરોળી પડવી ઘરમાં બીમારી કે દુ:ખ આવવાના સંકેત આપે છે.
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી શુકન શાસ્ત્રના આધારે લેવામાં આવેલી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી