Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV સેક્ટરમાં થશે અસલી બાહુબલીની એન્ટ્રી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લોન્ચ કરશે 5 નવી ઈલેક્ટ્રિક કાર

દેશમાં ઈલેક્ટ્રિક વાહનો એટલે કે EV નું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. લોકો ધીમે ધીમે હવે ઈવીને અપનાવી રહ્યા છે. ઓટો સેક્ટરની કંપનીઓ પણ તેમના પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રિક કારને ઉમેરી રહી છે. ચાલો જાણીએ કે દેશની દિગ્ગજ ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કેટલી EV કાર લોન્ચ કરશે.

| Updated on: Feb 21, 2024 | 3:39 PM
દેશમાં ઈલેક્ટ્રિક વાહનો એટલે કે EV નું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. લોકો ધીમે ધીમે હવે ઈવીને અપનાવી રહ્યા છે. ઓટો સેક્ટરની કંપનીઓ પણ તેમના પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રિક કારેને ઉમેરી રહી છે. ચાલો જાણીએ કે દેશની દિગ્ગજ ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કેટલી EV કાર લોન્ચ કરશે.

1 / 5
મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટી લિમિટેડ (MLMML), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડની પેટા કંપની છે. નાણાકીય વર્ષ 2024 માં માઈલસ્ટોન હાંસલ કરીને ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર માર્કેટમાં પ્રભુત્વ જાળવી રાખ્યુ છે. MLMML એ ભારતની નંબર 1 ઈલેક્ટ્રિક થ્રી વ્હીલર ઉત્પાદક છે જેણે 1.4 લાખ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું છે.

2 / 5
મહિન્દ્રાએ તેની ઈલેક્ટ્રિક SUVને લોન્ચ કરશે. જે મોડલ છે જંગી Mahindra XUV400 Pro રેન્જ (EC Pro અને EL Pro). નવી XUV400 ઘણા બધા ફેરફારો સાથે આવે છે જેમાં નવી કેબિન થીમ્સ, મોટી ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્રાઈવર ડિસ્પ્લે અને આધુનિક સુવિધાઓ અને ટેકનો સમાવેશ થાય છે.

3 / 5
કંપની ચાલુ વર્ષે કારના બીજા અન્ય મોડલ લોન્ચ કરશે. જેમાં BE, XUV.e, THAR.e, SCORPIO.e અને BOLERO.e નો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ હેઠળ કંપની તેના કારના નવા મોડલ બજારમાં રજૂ કરશે.

4 / 5
જો આપણે ઈલેક્ટ્રિક વાહન ચાર્જીંગ સ્ટેશનની વાત કરીએ તો હાલમાં 135 EV પર એક ચાર્જર છે. નિતિ આયોગના ટાર્ગેટ અનુસાર, 8 EV પર એક ચાર્જર હોવું જોઈએ. આ ઉપરાંત 10000 ચાર્જર માટે 800 કરોડ રૂપિયાની સબસિડી પણ છે. નવી EV કાર લોન્ચ થયા બાદ કંપનીના શેરના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">