Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dividend: સોમવારે આ 3 સ્ટોક પર બધાની નજર ! ડિવિડન્ડથી લઈને ફંડ એકત્ર કરવાની થશે જાહેરાત

શેરબજારને આપેલી માહિતી અનુસાર, આગામી સપ્તાહે 10મી માર્ચ સોમવારના રોજ આ 3 કંપનીઓની બોર્ડ મીટિંગ યોજાવા જઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કંપની નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કરશે

| Updated on: Mar 09, 2025 | 1:42 PM
આવતા અઠવાડિયે ઘણી કંપનીઓની મહત્વની બોર્ડ મીટિંગ યોજાવાની છે. કંપનીઓએ આ અંગેની માહિતી શેરબજારોને આપી છે. એકંદરે, આગામી સપ્તાહે 28 કંપનીઓની બોર્ડ બેઠકો યોજાઈ રહી છે. તેમાંથી 2 કંપનીઓ તેમના રોકાણકારો માટે ડિવિડન્ડ જાહેર કરી શકે છે. તે જ સમયે, કોઈ કંપની ફંડ એકત્ર કરવાની જાહેરાત કરી શકે છે. આ જાહેરાતોની અસર આ કંપનીઓના શેરો પર જોવા મળી શકે છે.

1 / 6
આગામી સપ્તાહે એ AGI Infra, hudco  અને Hindustan Zincની બેઠક યોજાવા જઈ રહી છે. તેમાંથી AGI ઇન્ફ્રા અને HUDCO ડિવિડન્ડ જાહેર કરી શકે છે. તે જ સમયે, હિન્દુસ્તાન ઝિંક ફંડ એકત્ર કરવાની યોજના પર વિચાર કરશે.

2 / 6
શેરબજારને આપેલી માહિતી અનુસાર, આગામી સપ્તાહે 10મી માર્ચ સોમવારના રોજ AGI ઈન્ફ્રાની બોર્ડ મીટિંગ યોજાવા જઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કંપની નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કરશે અને તેની જાહેરાત કરી શકે છે.

3 / 6
hudcoએ શેરબજારને મોકલેલી માહિતીમાં જણાવ્યું છે કે તેની બોર્ડ મીટિંગ સોમવાર, 10 માર્ચના રોજ યોજાશે, જેમાં કંપની વિચારણા કરશે અને ચાલુ નાણાકીય વર્ષ માટે બીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, જો ડિવિડન્ડ મંજૂર થાય છે, તો 14 માર્ચ, 2025 ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ હશે.

4 / 6
Hindustan Zinc કંપનીએ આ અઠવાડિયે યોજાનારી મીટિંગ અંગે શેરબજારોને જાણ કરી છે. કંપનીએ શેરબજારને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે આગામી સપ્તાહે સોમવારે 10 માર્ચે કમિટિ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાવા જઈ રહી છે.

5 / 6
આ બેઠકમાં કમિટી પ્રાઈવેટ પ્લેસમેન્ટના ધોરણે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર ઈશ્યુ કરીને ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરશે અને તેના પર નિર્ણય લઈ શકશે.

6 / 6

શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત

અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ

ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ

g clip-path="url(#clip0_868_265)">