Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ ચાલુ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે કરેલી બે મોટી ભૂલ ભારતને પડશે ભારે ! જાણો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. પરંતુ ભારતના કેપ્ટન અને વાઇસ કેપ્ટને કરેલી ભૂલ ટીમને મોંઘી પાડી છે.

| Updated on: Mar 09, 2025 | 6:40 PM
35 મી ઓવરના 5 માં બોલ પર અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યો હતો. મિચેલ સ્ટ્રાઈક પર હતો. મહત્વનું છે કે આ દરમ્યાન 5 માં બોલ પર રોહિતે મિચેલણો કેચ છોડ્યો હતો.

1 / 5
35 મી ઓવર પૂર્ણ થઈ ત્યાં સુધીમાં Mitchell 73 બોલમાં 40 રન પર હતો. જો આ વિકેટ મળી હોત તો ટીમ ઈન્ડિયાને મોટો ફાયદાઓ થઈ શેક તેમ હતો.

2 / 5
મહત્વનું છે કે આ બાદ ડેરિલ મિશેલ 63 રન બનાવી  આઉટ થયો, શમીને પહેલી સફળતા મળી. આ સાથે ન્યુઝીલેન્ડને છઠ્ઠો ઝટકો લાગ્યો. ન્યુઝીલેન્ડનો સ્કોર 200 ને પાર પહોંચ્યો હતો.

3 / 5
આ બાદ શુભમન ગિલે પણ એક કેચ છોડ્યો હતો. 36 મી ઓવરના છેલ્લા બોલ પર ડીપ મિડ-વિકેટ પર કેચ ડ્રોપ કર્યો. જેને કારણે ફહીલિપ્સને જીવનદાન મળ્યું.

4 / 5
46 મી ઓવરમાં ન્યુઝીલેન્ડે પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી. ડેરિલ મિશેલ 63 રન બનાવીને આઉટ થયો હતો. શમીના બોલ પર રોહિત શર્માએ તેનો કેચ આઉટ કરાવ્યો. (All Image - BCCI)

5 / 5

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડની થશે ટક્કર, ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">