Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રીનો ડેબ્યુ ફિલ્મનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી, આવો છે સાન્યા મલ્હોત્રાનો પરિવાર

અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ બોલિવૂડ સેલિબ્રિટીઓમાંની એક છે જેણે ખૂબ જ ટૂંકા સમયમાં મોટી લોકપ્રિયતા મેળવી છે. તો આજે આપણે સાન્ય મલ્હોત્રાની પર્સનલ લાઈફ અને પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Mar 09, 2025 | 7:20 AM
સાન્યા મલ્હોત્રાનો જન્મ 25 ફેબ્રુઆરી 1992ના રોજ દિલ્હીમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. ગાર્ગી કોલેજમાંથી સ્નાતક થયા પછી, સાન્યા મલ્હોત્રાએ ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ભાગ લીધો અને ટોચના 100માં સ્થાન મેળવ્યું હતુ.

1 / 11
સાન્ય મલ્હોત્રાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

2 / 11
અભિનેત્રી સાન્યા મલ્હોત્રાના પિતાનું નામ સુનીલ મલ્હોત્રા છે, જેઓ એન્જિનિયર છે અને તેની માતાનું નામ રેણુ મલ્હોત્રા છે, જે એક ગૃહિણી છે.તેના માતા-પિતા સિવાય અભિનેત્રી સાન્યા મલ્હોત્રાને શગુન મલ્હોત્રા નામની મોટી બહેન છે.

3 / 11
ત્યારબાદ મુંબઈ ગઈ, જ્યાં તેમણે ઓડિશન આપવાનું શરૂ કર્યું. બાદમાં ફિલ્મ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાન્ય મલ્હોત્રાની સફર શરુ થઈ.

4 / 11
બોલિવૂડ સ્ટાર્સ દિવસ-રાત કેમેરાની સામે પોતાની એક્ટિંગ બતાવવા માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. તો આજે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છે. જે આજે કરોડો રુપિયાની માલિક છે.

5 / 11
આજે અમે વાત કરી રહ્યા છીએ આમિર ખાનની 'દંગલ ગર્લ' વિશે. જે એક સમયે 15 હજારની નોકરી કરતી હતી. આ અભિનેત્રી આજે  50 કરોડની માલિક છે. સાનિયા મલ્હોત્રાએ અત્યારસુધી અંદાજે 15થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

6 / 11
તમને જણાવી દઈએ કે અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ વર્ષ 2016માં બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ 'દંગલ'થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોલિવૂડ ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ હતી.

7 / 11
બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ 'દંગલ' માત્ર 70 કરોડ રૂપિયામાં બની હતી.આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે, તેણે બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી.

8 / 11
સાન્યા મલ્હોત્રા એક બોલિવુડ અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેમણે સ્પોર્ટ્સ ફિલ્મ દંગલ (2016) અને એક્શન ફિલ્મ જવાન (2023) માં સહાયક ભૂમિકાઓ ભજવી છે, જે બંને સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાં સ્થાન ધરાવે છે. તેણીન કોમેડી ફિલ્મ  બધાઈ હો (2018) અને બાયોપિક સામ બહાદુર (2023) હતી.

9 / 11
અભિનેત્રીની ફિલ્મ 'મિસિસ' હાલમાં જ રિલીઝ થઈ છે, જે હાલમાં ખુબ ચર્ચામાં છે. જેમાં સાન્યા સિમ્પલ હાઉસવાઈફ લુકમાં જોવા મળી રહી છે. જોકે અભિનેત્રી રિયલ લાઈફમાં ખુબ ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો ચાહકોનું ધ્યાન ખેંચે છે.

10 / 11
 તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સાન્યા મલ્હોત્રાનું ઘર મુંબઈ અને હાલમાં તેમણે ગુડગાંવમાં પણ ઘર ખરીદ્યું છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

g clip-path="url(#clip0_868_265)">