AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ Mystery Girls : ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ગ્લેમર જ ગ્લેમર, જુઓ મેચ દરમ્યાન A ટુ Z વાયરલ ગર્લની તસવીરો

ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ગ્લેમરનો સ્પર્શ પણ છે. ચાહકો મેચની સાથે સાથે સુંદરતાનો પણ ભરપૂર આનંદ માણી રહ્યા છે.

| Updated on: Mar 09, 2025 | 8:08 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. 25 વર્ષ પછી, ફરી એકવાર આ બે ટીમો ICC ના મર્યાદિત ઓવર ફોર્મેટના ટાઇટલ મેચમાં આમને-સામને છે.

1 / 8
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ગ્લેમર પણ છે.

2 / 8
ચાહકો મેચની સાથે સાથે સુંદરતાનો પણ ભરપૂર આનંદ માણી રહ્યા છે.

3 / 8
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ભારતને 252 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવી શકી.

4 / 8
છેલ્લી પાંચ ઓવરમાં ૫૦ રન બન્યા, જેના કારણે ન્યુઝીલેન્ડ આ આંકડા સુધી પહોંચી શક્યું. આમાં સૌથી મોટો ફાળો માઈકલ બ્રેસવેલે આપ્યો.

5 / 8
તેણે પોતાની વનડે કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી. બ્રેસવેલે 40 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રનની અણનમ ઇનિંગ રમી આ દરમ્યાન અનેક વાયરલ ગર્લ ટ્રેન્ડિંમાં હતી.

6 / 8
આ ઉપરાંત ડેરિલ મિશેલે 63 રન અને ગ્લેન ફિલિપ્સે 34 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી.

7 / 8
આ દરમિયાન, જાડેજાને એક વિકેટ મળી. શમીએ એક વિકેટ લીધી અને એક ખેલાડી રન આઉટ થયો.  (All Image - jiohotstar)

8 / 8

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડની થશે ટક્કર, ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

g clip-path="url(#clip0_868_265)">