Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP Tips : SIP એ બનાવ્યા કરોડપતિ, 10,000 રૂપિયાથી શરૂ કરી બનાવ્યું 2 કરોડનું ફંડ

આજકાલ શેરબજારમાં અરાજકતાનો માહોલ છે. છેલ્લા 5 મહિનામાં બજાર લગભગ 12 હજાર પોઈન્ટ ઘટ્યું છે. ત્યારે તમારા માટે કરોડપતિ બનવાની ટિપ્સ અહીં આપવામાં આવી છે.

| Updated on: Mar 08, 2025 | 3:52 PM
મોટી કંપનીઓના શેર લાલ થઈ ગયા છે. રોકાણકારોના લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

1 / 7
આવી સ્થિતિમાં, કેટલાક ફંડ્સ એવા છે જેણે રોકાણકારોને સારું વળતર આપ્યું છે.

2 / 7
આપણે જે Sip Mutual Fund વિશે વાત કરી રહ્યા છીએ તેણે 10,000 રૂપિયાની માસિક SIP ને લગભગ 2 કરોડ રૂપિયામાં ફેરવી દીધી છે.

3 / 7
રોકાણકારોને ધનવાન બનાવતા ફંડનું નામ કેનેરા રોબેકો ઇમર્જિંગ ઇક્વિટીઝ ફંડ છે.

4 / 7
એક તરફ, બજાર ઘટી રહ્યું છે. બીજી તરફ, આ ફંડે 20 વર્ષમાં રોકાણકારોના SIP ને રૂપિયા 1.77 કરોડમાં ફેરવીને અજાયબીઓ કરી.

5 / 7
જો કોઈએ 2005 માં આ ફંડમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો 17.46% XIRR સાથે, તેનું ફંડ આજે 1.77 કરોડ રૂપિયા થઈ ગયું હોત.

6 / 7
નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.

7 / 7

રોકાણ માટેની આવી અન્ય ટિપ્સ માટે અહીં ક્લિક કરો..

Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં

કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત

વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
g clip-path="url(#clip0_868_265)">