Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં આજે ફરી ઉછાળો ! જાણો 22 કેરેટ સોનું કેટલું મોંઘુ થયું

છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે ત્યારે સોનાના વધતા ભાવ લોકો માટે ચિંતાનું કારણ બન્યા છે, જોકે તે બાદ પણ લોકો રોકાણના હેતુથી સોનાની ભારે ખરીદી કરી રહ્યા છે.

| Updated on: Mar 09, 2025 | 9:47 AM
સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ફરી વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાની કિંમતમાં 1090 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 22 કેરેટ સોનું 1000 રૂપિયા મોંઘુ થયું છે. વર્તમાન ભાવની વાત કરીએ તો 9 માર્ચ, રવિવારે 24 કેરેટ સોનાની કિંમત 87,800ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

1 / 6
દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 87,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 80,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 6
હાલમાં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 80,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 87710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

3 / 6
જ્યારે અમદાવાદ, વડોદરા અને સુરતમાં આજે 22 કેરેટ સોનાની છૂટક કિંમત 80,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 87,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

4 / 6
અન્ય કિંમતી ધાતુ ચાંદી પણ છેલ્લા એક સપ્તાહમાં રૂ.2100 મોંઘી થઈ છે. 9 માર્ચે ચાંદીની કિંમત 99100 રૂપિયા પ્રતિ કિલો છે. 8 માર્ચે ઈન્દોરના બુલિયન માર્કેટમાં ચાંદી 100 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગઈ હતી. આ પછી ચાંદીની સરેરાશ કિંમત 97900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.

5 / 6
 શુક્રવાર, 7 માર્ચે દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 500 રૂપિયા વધીને 99,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એશિયન માર્કેટમાં ચાંદીનો વાયદો 0.17 ટકા ઘટીને $33.28 પ્રતિ ઔંસ થયો હતો.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત

અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ

ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ

ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા

ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી

g clip-path="url(#clip0_868_265)">