Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy Final : જામનગરના બાપુએ ન્યુઝીલેન્ડને આપ્યો મોટો ઝટકો, ભારતને આપવી મોટી સફળતા

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહેલી ન્યુઝીલેન્ડને રવિન્દ્ર જાડેજાએ ચોથો ઝટકો આપ્યો છે. જાડેજાએ ટોમ લેથમને LBW આઉટ કર્યો છે. આ પહેલા કુલદીપ યાદવે કેન વિલિયમસન અને સેટ બેટ્સમેન રવિચંદ્રન અશ્વિનને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો હતો જ્યારે વરુણ ચક્રવર્તીએ વિલ યંગને આઉટ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું.

| Updated on: Mar 09, 2025 | 5:11 PM
24મી ઓવરમાં ન્યુઝીલેન્ડે પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી. અહીં ટોમ લેથમ 14 રન બનાવીને આઉટ થયો હતો. તેમને રવિન્દ્ર જાડેજાએ LBW આઉટ કર્યા. તેણે છેલ્લી મેચમાં પણ લેથમને LBW આઉટ કર્યો હતો.

1 / 6
ન્યૂઝીલેન્ડે 20મી ઓવરમાં 100 રનનો આંકડો પૂર્ણ કર્યો. ડેરિલ મિશેલ અને ટોમ લેથમે ટીમને 100 રનની પાર પહોંચાડી દીધી. ટીમે 75 રનમાં યંગ, રાચિન અને વિલિયમસનની વિકેટ ગુમાવી દીધી.

2 / 6
કુલદીપે 13મી ઓવરમાં પોતાની બીજી વિકેટ લીધી. કુલદીપે ઓવરનો બીજો બોલ સામે ફેંક્યો અને ફ્લિક શોટ રમવાના પ્રયાસમાં કેન વિલિયમસન કુલદીપના હાથે કેચ આઉટ થઈ ગયો. કેને 14 બોલમાં 11 રન બનાવ્યા.

3 / 6
દુબઈમાં ભારતીય સ્પિનરોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ન્યુઝીલેન્ડે તેની ચોથી વિકેટ ગુમાવી દીધી છે. રવિન્દ્ર જાડેજાએ ટોમ લેથમને LBW આઉટ કર્યો છે.

4 / 6
લેથમ 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. ભારતને આ સફળતા 24મી ઓવરમાં મળી. નવા બેટ્સમેન તરીકે ગ્લેન ફિલિપ્સ ક્રીઝ પર છે.

5 / 6
ન્યુઝીલેન્ડની ટીમે 150નો આંકડો પાર કરી લીધો છે. તેનીટીમની ચાર વિકેટ પડી ગઈ છે. મિચેલ અને ફિલિપ્સે સારી બેટિંગ કરી છે.

6 / 6

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડની થશે ટક્કર, ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us:
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં

કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત

g clip-path="url(#clip0_868_265)">