9 March 2025

ઘરમાં કબૂતરનું આવવું શુભ છે કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત

Pic credit - google

શુકન શાસ્ત્રમાં પ્રાણીઓ અને પક્ષીઓ સાથે સંબંધિત સંકેતોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

Pic credit - google

જેમાં કબૂતરને લઈને પણ ઘણા સંકેત આપવામાં આવ્યા છે ત્યારે ચાલો જાણીએ કબૂતરનું ઘરમાં આવવું શુભ છે કે અશુભ 

Pic credit - google

શુકન શાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનું આગમન શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

કબૂતરને માતા લક્ષ્મીનું ભક્ત માનવામાં આવે છે, તેથી એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી તમને ધન કે અન્ય કોઈ લાભ થઈ શકે છે.

Pic credit - google

આ સિવાય કબૂતર ઘરની છત કે બાલ્કનીને ઓળંગીને ઘરમાં અંદર પ્રવેશ કરે છે, તો તે સૂચવે છે કે તમારા જીવનમાં ઘણી ખુશીઓ અને સમૃદ્ધિ આવવાની છે.

Pic credit - google

ઘરમાં કબૂતરના આગમનથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

Pic credit - google

જો વહેલી સવારે કબૂતરનો ઘુ ઘુ કરે, તો પણ તે નાણાકીય લાભ સૂચવે છે. કબૂતરના આગમનથી સૌભાગ્ય આવે છે.

Pic credit - google

પણ જો કબૂતર તમારા ઘર પર માળો બાંધે છે તો તે એક અશુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી આર્થિક સમસ્યાઓ આવી પડશે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી શુકન શાસ્ત્ર અને માન્યતાઓ ના આધારે છે જેથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.  

Pic credit - google