AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખૂબસૂરત પણ ખતરનાક.. ક્વીન ઑફ ધ પેસિફિક’ સૅન્ડ્રા અવિલા.. જેણે દુનિયાને નશાની લત લગાડી

સૅન્ડ્રા અવિલા - એક એવું નામ કે જેને જોઈને કોઈ કયારેય કહી ન શકે કે આ સ્ત્રી નશાના ધંધાની શાહી વારસદાર છે. મેક્સિકોની કુખ્યાત ડ્રગ તસ્કર સૅન્ડ્રા અવિલા એક એવી દુનિયામાં ઉગી હતી જ્યાં નશાની વેપાર વારસામાં મળતો હતો. સૅન્ડ્રાએ પત્રકાર બનવાનું સ્વપ્ન જોયું હતું, પણ એક અપહરણની ઘટનાએ તેની જીંદગીનો દિશા બદલી નાખ્યો અને તેણે ડ્રગ કાર્ટેલના બિઝનેસમાં પગ માંડ્યો. થોડા જ સમયમાં એ દુનિયાની સૌથી મોટી ડ્રગ કાર્ટેલની ‘ક્વીન’ બની ગઈ.

| Updated on: Mar 08, 2025 | 11:10 PM
Share
મેક્સિકોના અન્ડરવર્લ્ડમાં સૅન્ડ્રા અવિલાનું નામ ખૂબ જ પ્રખ્યાત હતું. તેને ‘ક્વીન ઑફ ધ પેસિફિક’ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ત્રીએ પુરુષ-પ્રભુત્વ ધરાવતા ડ્રગ માફિયાની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી. 1970ના દાયકાથી જ તેણે નશાની તસ્કરીની દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. એ માટે આ વ્યવસાય માત્ર પૈસા કમાવાનો રસ્તો નહોતો, પણ એક શાહી વારસો હતો જેને તે આગળ વધારી રહી હતી. સૅન્ડ્રા અવિલાનું બાળપણ સામાન્ય છોકરીઓ જેવું નહોતું. માત્ર 13 વર્ષની ઉંમરે જ તેણે પ્રથમ ગેંગવૉર પોતાની આંખે જોયું. મેક્સિકોના માર્ગોમાં બંદૂકધારી લોકો પોતાના દુશ્મનોને શોધતા હતા અને સાથે સંગીતકારો ધૂન વગાડતા હતા, જે કોઈની મૌતનો સંકેત માનવામાં આવતો હતો.

1 / 6
પત્રકારિતાથી માફિયા સુધીનો સફર યુવાવસ્થામાં સૅન્ડ્રાનું સપનું હતું કે તે પત્રકાર બને. તેણે ગ્વાડલજારા યુનિવર્સિટીમાં કમ્યુનિકેશનનો અભ્યાસ પણ શરૂ કર્યો, પણ તેની જીંદગીએ એક ખતરનાક વળાંક લીધો. 21 વર્ષની ઉંમરે તેનો પ્રેમી, જે પોતે પણ એક મોટા ડ્રગ કાર્ટેલનો સભ્ય હતો, તેનું અપહરણ કર્યું. આ ઘટનાએ તેને નશાના ધંધામાં પ્રવેશવા મજબૂર કરી દીધું.

2 / 6
ડ્રગ વ્યવસાયની શાહી વારસદાર સૅન્ડ્રા અવિલા સામાન્ય તસ્કર નહોતી, પણ એ એક શાહી વ્યવસાયની વારસદાર હતી. તેના પિતા અલ્ફોન્સો અવિલા અને મા મારિયા લુઈસા બેલ્ટ્રાન પણ ડ્રગ બિઝનેસ સાથે જોડાયેલા હતા. તેના પિતાનો સંબંધ ગ્વાડલજારા કાર્ટેલના સ્થાપક રાફેલ કારો સાથે હતો. એ જ રીતે, તેની મા પણ બેલ્ટ્રાન-લેવા બ્રધર્સ સાથે સંકળાયેલી હતી, જે પહેલા હેરોઇનની અને પછી કોકેઇનની તસ્કરી કરતા. પૈસાની દીવાની ‘નાર્કો ક્વીન’ સૅન્ડ્રાએ બાળપણથી જ પૈસાની ગણતરી શીખી હતી. તે નોટોને માત્ર છૂવાથી જ તેનો ખરો આંકડો કહી શકતી. તેના કરિયરના શિખરકાળમાં તે લાખો ડોલરનાં સુટકેસ લઈને ફરતી. તે પાસે કિંમતી દાગીનાઓ, મોંઘી ગાડીઓ અને વૈભવી જીવનશૈલી હતી.

3 / 6
ડ્રગ માફિયામાં લેડી ડૉનનો પ્રવેશ મેક્સિકોના ડ્રગ માફિયામાં સ્ત્રીઓની સ્થિતિ ખૂબ ખરાબ હતી. સામાન્ય રીતે તેમને માત્ર મનોરંજનની વસ્તુ તરીકે જોવામાં આવતી. પણ સૅન્ડ્રાએ આને પડકાર આપ્યો. તેણે પોતાને માત્ર એક ખેલાડી નહીં, પણ ‘ક્વીન’ તરીકે સ્થાપિત કરી. તેને કદી નશા નહીં કરવાનો સંકલ્પ કર્યો, કારણ કે તેનાથી તેની પ્રતિષ્ઠા દાવ પર લાગી શકે.

4 / 6
ખતરનાક ગઠજોડ અને રોમાન્સ સૅન્ડ્રાએ પોતાનું સામ્રાજ્ય મજબૂત બનાવવા માટે યોગ્ય સંબંધો બનાવ્યા. તેનો સંબંધ મેક્સિકો અને કોલંબિયાના મોટા ડ્રગ કાર્ટેલ સાથે હતો. તેનો સૌથી પ્રસિદ્ધ પ્રેમી ‘એલ ટિગ્રે’ હતો, જે નોર્ટે ડેલ વાલે કાર્ટેલ સાથે જોડાયેલો હતો. તેણે  ગુજમેન સાથે પણ ગઠજોડ કર્યું. સંપતિ અને વૈભવી જીવન સૅન્ડ્રાની સંપત્તિ અબજોમાં હતી. તે પાસે 30થી વધુ મોંઘી ગાડીઓ હતી અને કિંમતી દાગીનાઓનો એક અદ્ભુત સંગ્રહ હતો. તેના ગોલ્ડન પેન્ડન્ટમાં 83 રૂબી, 228 ડાયમંડ અને 189 નીલમ પથ્થર જોડાયેલા હતા.

5 / 6
અવકાશ અને કાયદાની પકડ 2002માં તેના પુત્રના અપહરણ પછી પોલીસ તેની પાછળ લાગી. 2007માં આખરે તેને પકડી લેવામાં આવી. 2012માં તેને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવી અને તે 2015માં જેલમાંથી મુક્ત થઈ. પણ તે સમય સુધી તેની મોટાભાગની સંપત્તિ જપ્ત થઈ ગઈ. ‘ક્વીન ઑફ ધ પેસિફિક’ની વારસ સૅન્ડ્રા અવિલા બેલ્ટ્રાનની વાર્તા ડ્રગ માફિયાની એક અનોખી દસ્તાન છે. પૈસા, તાકાત, ગ્લેમર અને ગુનાની આ વારસદારી સાથે તેણે પુરુષ પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું. આજે પણ તેનું નામ મેક્સિકોના કુખ્યાત ડ્રગ માફિયામાં શોખથી લેવામાં આવે છે.

6 / 6

સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. જેની કોઈ ખાસ પ્રકારની વ્યાખ્યા નથી. ક્રાઈમના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

g clip-path="url(#clip0_868_265)">