નોકરી મળતાં જ NPSમાં રોકાણ કરવાનું કરો શરૂ, તમે થોડાં જ સમયમાં બનાવશો મોટું ફંડ, મળશે ટેક્સનો લાભ
કેન્દ્ર સરકારે 2004માં સરકારી કર્મચારીઓ માટે NPS સ્કીમ શરૂ કરી હતી અને પછી 2009માં તેને સામાન્ય લોકો માટે શરૂ કરી હતી. NPS સ્કીમમાં રોકાણ કરવાની બે રીત છે. જેમાં તમે ટિયર 1 અને ટિયર 1 પદ્ધતિ પસંદ કરીને રોકાણ શરૂ કરી શકો છો.
Most Read Stories