હવે ખેડૂતો ખેતીની સાથે વૃક્ષોથી પણ કરી શકશે કમાણી, વન વિભાગની આ યોજનાથી આવકમાં થશે વધારો
ખેડૂતો પરંપરાગત જુદા-જુદા પાકોની ખેતી કરીને આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે ખેડૂતો વૃક્ષોથી પણ કમાણી કરી શકે છે. આજે વન વિભાગની એક એવી યોજના વિશે જાણીશું જેની મદદથી ખેડૂતો કમાણી કરી શકે છે. વન વિભાગની આ સ્કીમ દ્વારા ખેડૂતોને 10 રૂપિયાની નજીવી કિંમતે છોડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
Most Read Stories