પાકિસ્તાન સુપર લીગથી વધુ કમાણી કરી ગઈ છે ભારતની દિકરીઓ, જાણો WPL અને PSLની પ્રાઈઝ મની

ડબલ્યુપીએલની તુલનામાં પીએસએલની પ્રાઈઝ મની અડધી છે.WPL 2024ની વિજેતા આરસીબીને 6 કરોડ રુપિયા ઈનામ તરીકે મળ્યા છે. તો PSL વિજેતા ટીમની પ્રાઈઝ મની 3.5 કરોડ રુપિયા છે.

| Updated on: Mar 18, 2024 | 10:37 AM
 સ્મૃતિ મંધાનાની આગેવાનીવાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ડબલ્યુપીએલ 2024ના ખિતાબ પર કબજો કર્યો છે. આરસીબીની ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવી ચેમ્પિયન બની છે. આ સાથે  બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીની ટ્રોફીના દુકાળનો અંત કર્યો છે.

1 / 5
છેલ્લા 16 વર્ષથી આરસીબી આ એક ટ્રોફી માટે રાહ જોઈ રહ્યું હતુ. 16 વર્ષમાં જે કામ પુરુષની ટીમ ન કરી શકી તે કામ આરસીબીની મહિલા ટીમે કરી બતાવ્યું હતુ. આ જીત સાથે ટીમ પર પૈસાનો વરસાદ થયો છે.તો હારીને પણ દિલ્હીની દિકરીઓ કરોડો પૈસા કમાય ચૂકી છે.

2 / 5
WPL 2024 પૂર્ણ થયા બાદ ફરી એક વખત પાકિસ્તાનના ધજાગરા ઉડ્યા છે કારણ કે, ભારતમાં દિકરીઓ તેની પીએસએલ લીગથી વધુ પૈસા કમાય ચુકી  છે. પાકિસ્તાન સુપર લીગની પ્રાઈઝ મની આઈપીએલ તો છોડો ભારતની મહિલા લીગથી પણ ઓછી છે.

3 / 5
 મહિલા આરસીબીની ટીમે 2024નો ખિતાબ જીતી 6 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ સીઝનમાં રનર અપ દિલ્હી કેપિટ્લસની ટીમને 3 કરોડ રુપિયાનું ઈનામ મળ્યું છે. તો પાકિસ્તાન સુપર લીગની વિજેતા ટીમને 3.5 કરોડ રુપિયા મળે છે.

4 / 5
આજે એટલે કે, 18 માર્ચના રોજ પાકિસ્તાન સુપર લીગની મેચ છે. મુલ્તાન સુલ્તાન અને ઈસ્લામાબાદ યુનાઈટેડ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. રનર અપને 1.4 કરોડ રુપિયા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

g clip-path="url(#clip0_868_265)">