Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિત આ ખેલાડીઓને મળ્યો આઈસીસીનો એવોર્ડ, જુઓ ફોટો

ચેમ્પિયન ટ્રોફી પહેલા આઈસીસીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને એક ખાસ કેપ આપી સન્માનિત કર્યા છે. જેમાં રોહિત શર્મા સિવાય 3 ખેલાડીઓ છે. જે 2024ના આઈસીસી દ્વારા પંસદ કરાયેલી બેસ્ટ ટીમનો ભાગ છે.

| Updated on: Feb 18, 2025 | 12:22 PM
આ ફોટોમાં રવિન્દ્ર જાડેજા, ગ્રીન જ્યારે રોહિત શર્મા રેડ કેપની સાથે છે. ગ્રીન કેપ ટેસ્ટ ટીમ માટે જ્યારે રેડ કેપ ટી20 ટીમ માટે આપવામાં આવે છે.

1 / 6
અર્શદીપ સિંહને આઈસીસીએ ટી20 પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. હવે તે ચેમ્પિયન ટ્રોફી પહેલા તેને સન્માનિત કરવામાં આવ્યો છે. આઈસીસીએ તેને ટ્રોફીની સાથે એક સ્પેશિયલ કેપ પણ આપી હતી.

2 / 6
રવિન્દ્ર જાડેજાને વર્ષની ટેસ્ટ ટીમના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ICC દ્વારા તેમને ખાસ ગ્રીન કેપ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો.

3 / 6
રોહિત શર્મા ટી20 ઓફ ધ યર ટીમનો ભાગ હતો. તેને રેડ રંગની સ્પેશિયલ કેપ આપવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે વર્ષ 2004માં ટી20માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

4 / 6
 હાર્દિક પંડ્યા પણ ટી20 ઓફ ધ યર ટીમનો ભાગ હતો. તેને પણ રેડ રંગની એક સ્પેશિયલ કેપ આપવામાં આવી હતી.

5 / 6
આ ફોટોમાં હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ એક સાથે જોવા મળી રહ્યા છે. બંન્ને ટી20 ઓફ ધ યર ટીમનો ભાગ હતા. આ સિવાય અર્શદીપ સિંહ ટી20ના બેસ્ટ ખેલાડી પણ રહ્યો હતો.

6 / 6

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. રોહિત શર્માના વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us:
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">