ગુજરાત ટાઈટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ સામે રમશે

25 : March

Photo: Twitter

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પોતાના નવા બેટ સાથે મેદાનમાં ઉતરશે

25 : March

Photo: Twitter

શુભમન ગિલ IPLમાં પહેલીવાર આ બેટથી રમશે

25 : March

Photo: Twitter

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે શુભમન ગિલ

25 : March

Photo: Twitter

શુભમન ગિલ અમદાવાદમાં MRF સ્ટીકર વાળા બેટથી રમશે

Photo: Twitter

 જેના પર MRF સ્ટીકર હશે

Photo: Twitter

માર્ચ 2025માં જ ગિલ અને MRF વચ્ચે કરોડોનો સોદો થયો હતો

Photo: Twitter

આ ડીલ હેઠળ, MRF ગિલને વાર્ષિક 8 થી 9 કરોડ રૂપિયા ચૂકવી રહ્યું છે

Photo: Twitter

શુભમન ગિલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં MRF સ્ટીકરવાળા નવા બેટનો ઉપયોગ કરી ચૂક્યો છે

Photo: Twitter