આ ખેલાડી RCBનો કેપ્ટન બનીને જ માનશે ! સતત ત્રીજી ફિફ્ટી ફટકારી બતાવ્યો પાવર

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો એક ખેલાડી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ખૂબ જ જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સતત ત્રણ અડધી સદી ફટકારી છે. આ વખતે આ ખેલાડી RCBની કેપ્ટનશીપ માટે પણ મોટો દાવેદાર માનવામાં આવે છે.

| Updated on: Nov 29, 2024 | 8:22 PM
IPL 2025ની મેગા ઓક્શન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે એક મોટો નિર્ણય લીધો હતો. RCBએ ફાફ ડુ પ્લેસિસને જાળવી રાખ્યો ન હતો અને ન તો તેણે હરાજીમાં તેના પર દાવ લગાવ્યો હતો. ફાફ ડુ પ્લેસિસ ગત સિઝન સુધી RCBનો કેપ્ટન હતો, તેથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આગામી સિઝનમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે.

1 / 8
31 વર્ષનો એક ખેલાડી પણ કેપ્ટનશિપની રેસમાં સામેલ છે. આ ખેલાડી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં કેપ્ટન તરીકે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને ટીમને એક પછી એક જીત તરફ દોરી રહ્યો છે.

2 / 8
31 વર્ષીય રજત પાટીદાર છેલ્લા ત્રણ વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ છે. આ વખતે પણ તે 3 રિટેન કરાયેલા ખેલાડીઓમાંથી એક હતો. રજત પાટીદારે ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને માનવામાં આવે છે કે આ વખતે RCB તેને કેપ્ટન બનાવવાનો જુગાર પણ રમશે.

3 / 8
રજત પાટીદાર હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં મધ્યપ્રદેશની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કપ્તાનીમાં મધ્યપ્રદેશ સતત મેચો જીતી રહ્યું છે, આ સિવાય તે બેટ્સમેન તરીકે પણ ઘણો સફળ થઈ રહ્યો છે.

4 / 8
મધ્યપ્રદેશની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. આ તમામ મેચો મધ્યપ્રદેશે જીતી છે. બંગાળ સામે રમાયેલી મેચમાં પણ મધ્યપ્રદેશે એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં બંગાળની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા.

5 / 8
જવાબમાં મધ્યપ્રદેશે 19.4 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ દરમિયાન કેપ્ટન રજત પાટીદારે સૌથી વધુ 68 રન બનાવ્યા અને માત્ર 40 બોલનો સામનો કર્યો. આ ઈનિંગમાં 6 ફોર અને 4 સિક્સ સામેલ હતી.

6 / 8
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 અત્યાર સુધી રજત પાટીદાર માટે ખૂબ જ શાનદાર રહી છે. તેણે 4માંથી 3 મેચમાં અડધી સદી ફટકારી છે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં તે 7 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી તેણે સતત ત્રણ મેચમાં 50+ રન બનાવ્યા છે.

7 / 8
બંગાળ પહેલા રજત પાટીદારે પંજાબ સામે 37 બોલમાં 62 રન બનાવ્યા હતા. એ પહેલા મેઘાલય સામે માત્ર 36 બોલમાં 78 રન બનાવ્યા હતા. તેનું શાનદાર ફોર્મ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે એક મોટા સમાચાર છે. RCBએ પણ તેને રિટેન કરવા માટે 11 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. (All Photo Credit : PTI )

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">