મુંબઈમાં રવિન્દ્ર જાડેજાનો જાદુ ચાલ્યો, 10 વિકેટ લઈને હીરો બન્યો, ટેસ્ટમાં પહેલીવાર કર્યું આ કારનામું

રવિન્દ્ર જાડેજાએ મુંબઈ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી 10 વિકેટ લીધી છે. આ સાથે તેમણે એક રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પ્રદર્શન રવિન્દ્ર જાડેજાનું ટેસ્ટ કરિયરનું બીજું બેસ્ટ પરફોર્મન્સ છે.

| Updated on: Nov 03, 2024 | 10:53 AM
 જાડેજાનો જાદુ મુંબઈમાં ચાલ્યો છે. રવિન્દ્ર જાડેજાને રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. ટેસ્ટ મેચ જીતવા માટે 20 વિકેટ લેવાની જરુર હતી. અને જાડેજાએ 10 વિકેટ લઈ મુંબઈમાં ધમાલ મચાવી હતી.

1 / 5
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ જાડેજાએ મુંબઈ ટેસ્ટમાં 10 વિકેટ એકલા હાથે લીધી છે. આ સિવાય વધુ એક કારનામું કર્યું છે. જે તેમણે પોતાના ટેસ્ટ કરિયરમાં પહેલી વખત કર્યું છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં આવું કરનાર બીજો ભારતીય બન્યો છે.

2 / 5
રવિન્દ્ર જાડેજાએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 120 રન આપી 10 વિકેટ લીધી છે. જે તેના ટેસ્ટ કરિયરમાં બીજું બેસ્ટ પ્રદર્શન છે. તેનું સૌથી સારું પ્રદર્શન ગત્ત વર્ષ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દિલ્હી ટેસ્ટમાં જોવા મળ્યું હતુ. જેમાં તેમણે 110 રન પર 10 વિકેટ લીધી હતી. જાડેજાએ ટેસ્ટ કરિયરમાં આ ત્રીજી વખત કર્યું છે. જ્યાં તેમણે 10 વિકેટ એક મેચ માટે લીધી છે.

3 / 5
રવિન્દ્ર જાડેજાએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મુંબઈ ટેસ્ટમાં 10 વિકેટ લીધી છે. બંન્ને ઈનિગ્સમાં 5-5 વિકેટ લીધી હતી. જાડેજાએ જાડેજાએ પ્રથમ દાવમાં 22 ઓવરમાં 65 રન આપીને 5 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં તેણે 13.5 ઓવરમાં 55 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

4 / 5
 આ રીતે તેણે મેચમાં 120 રન આપીને 10 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલી વાર બન્યું છે કે જાડેજાએ બંને ઇનિંગ્સમાં 5-5 વિકેટ લીધી હોય.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">