ગુજ્જુ ખેલાડી પાસે આ મોટી તક, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું કરનાર બીજો ભારતીય ખેલાડી બની શકે છે

19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી 2 મેચની ટેસ્ટ સીરિઝમાં રવિન્દ્ર જાડેજાની પાસે મોટું કારનામું કરવાની તક હશે. જેમાં તે 6 વિકેટ લેવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પુરી કરી લેશે.

| Updated on: Sep 15, 2024 | 11:36 AM
ભારતીય ટીમ 19 સપ્ટેબરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાવાની છે. બીસીસીઆઈ તરફથી આ મેચને લઈ ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. જેમાં ટીમ ઈન્ડિયનાના તમામ સીનિયર ખેલાડીઓ રમતા જોવા મળશે

1 / 5
જેમાં એક નામ સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું પણ છે. જેમણે અત્યારસુધી 2024માં ટેસ્ટમાં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જાડેજા ડોમેસ્ટિક ટેસ્ટ સીરીઝમાં મેચ વિનર તરીકે રમે છે,

2 / 5
જેમાં બેટની સાથે સાથે બોલમાં પણ તેનું યોગદાન જોઈ શકાય છે. બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી 2 મેચની ટેસ્ટ સીરિઝમાં જાડેજા પાસે મોટું કારનામું કરવાની તક છે.

3 / 5
રવિન્દ્ર જાડેજાએ અત્યારસુધી ટેસ્ટ ક્રિકેટમાં 294 વિકેટ પોતાને નામ કરી છે. જેમાં હવે તે 6 વિકેટ લેતા જ  ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પુરી કરી લેશે. જે તેના કરિયરમાં એક મોટી ઉપલ્બધિ હશે. જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 3000થી વધુ રન બનાવી ચૂક્યો છે. તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત તરફથી બીજો એવો ખેલાડી બનશે. જેના નામે 300 વિકેટ અને 3000 રન બનાવવાનું કારનામું છે.

4 / 5
 ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન બનાવનાર અને 300 વિકેટ લેનાર ખેલાડીની વાત કરીએ તો, શેન વોર્ન 3154 રન અને 708 વિકેટ લીધી છે. ડેનિયલ વિટોરીએ 4531 રન અને 362 વિકેટ લીધી અને રવિચંદ્રન અશ્વિન 3309 રન અને 516 વિકેટ સામેલ છે.

5 / 5
Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

g clip-path="url(#clip0_868_265)">