દાદા, પિતા, બહેન ત્રીજી પેઢી છે વકીલ, હવે BCCI સેક્રેટરી જય શાહની ગાદી સંભાળવા માટે હોટફેવરિટ છે રોહન જેટલી

દિવંગત અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં પંજાબી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મહારાજ કિશન જેટલી વકીલ હતા અને માતા રતન પ્રભા જેટલી ગૃહિણી હતી. તો આજે આપણે રોહન જેટલીના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Aug 29, 2024 | 7:33 AM
દિવંગત અરુણ જેટલીના લગ્ન 24 મે 1982ના રોજ સંગીતા જેટલી સાથે થયા હતા. તેમને બે બાળકો છે. દિકરાનું નામ રોહન અને દિકરીનું નામ સોનાલી છે. બંન્ને બાળકો વકીલ છે.આ રીતે જેટલી પરિવારની ત્રીજી પેઢીએ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે.

1 / 10
 રોહન જેટલી એક ભારતીય વકીલ છે. હાલમાં તેઓ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના પ્રમુખ છે.રોહનના નામની ચર્ચા બીસીસીઆઈ અધ્યક્ષ બનવાને લઈને થઈ રહી છે.

2 / 10
સૌ લોકો જાણવા માંગે છે કે, જય શાહનું સ્થાન લેવા માટે જેની ચર્ચા થઈ રહી છે, તે રોહન જેટલી કોણ છે, તો આજે આપણે રોહન જેટલીના પરિવાર વિશે વાત કરીશું.

3 / 10
અરુણ જેટલીએ 1957 થી 1969 દરમિયાન સેન્ટ ઝેવિયર્સ સિનિયર સેકન્ડરી સ્કૂલ, દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો. 1973માં દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી કોમર્સ, B.Com માં સ્નાતક થયા. તેમણે LL.B પાસ કર્યું છે.દિલ્હી યુનિવર્સિટી ઓફ લો ફેકલ્ટીમાંથી ડિગ્રી મેળવી છે.

4 / 10
રોહન જેટલીનો જન્મ નવી દિલ્હી, ભારતમાં થયો હતો. તેઓ દિવંગત અરુણ જેટલીના પુત્ર છે, એક અગ્રણી વકીલ અને રાજકારણી જેમણે ભારતના નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી.  રોહન જેટલીએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ લોઝ (LL.M.) ડિગ્રી મેળવી છે.

5 / 10
રોહન એક વકીલ છે, જે મુખ્યત્વે ભારતની સર્વોચ્ચ અદાલત અને દિલ્હી હાઈકોર્ટ સમક્ષના કેસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. માર્ચ 2024માં તેમને દિલ્હી હાઈકોર્ટ માટે કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

6 / 10
રોહન જેટલી ક્રિકેટ પ્રશાસન સાથે સંકળાયેલો પણ છે. તેઓ 2023માં દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયો હતો. હવે બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનવા માટે પણ રોહનની ચર્ચા થઈ રહી છે.

7 / 10
2022માં રોહન જેટલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન એમસી જોબ માટે તેમનો સંપર્ક કરનાર મોડેલ તરફથી જાતીય શોષણના આરોપોનો સામનો કરવો પડ્યો. આ આરોપો કોર્ટમાં સાબિત થયા નથી.

8 / 10
રોહન જેટલી બે વખત દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના પ્રમુખ બની ચૂક્યા છે. આ કારણે તે એક અનુભવી સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર છે. તેમના નેતૃત્વ હેઠળ દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં 2023 વર્લ્ડકપની 5 મેચ રમાઈ હતી.

9 / 10
 તમને જણાવી દઈએ કે, રોહન જેટલીની લીડરશીપમાં દિલ્હી પ્રીમિયર લીગનું આયોજન થયું હતુ. જેમાં દિલ્હી  માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર અનેક મોટા સ્ટાર ક્રિકેટર સામેલ છે. જેમાં રિષભ પંત, ઈશાંત શર્મા, યશ ધુલ, આયુષ બડોની, લલિત યાદવ પણ સામેલ છે.

10 / 10
Follow Us:
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ

સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ

અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">