AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વના સૌથી ઉંચા ક્રિકેટરે અચાનક સંન્યાસ લીધો, ભારત સામે T20I ડેબ્યૂ કર્યું હતુ

પાકિસ્તાન ક્રિકેટમાં 2 દિવસની અંદર 3 ખેલાડીઓએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમ બાદ હવે એક ફાસ્ટ બોલરે સોશિયલ મીડિયા પર સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ બોલરને સૌથી લાંબો ક્રિકેટર માનવામાં આવતો હતો.

| Updated on: Dec 15, 2024 | 11:05 AM
Share
 પાકિસ્તાન ક્રિકેટમાં અચાનક સંન્યાસ લેવાનો સિલસિલો શરુ થયો છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર અને સ્પિન ઓલરાઉન્ડર ઈમાદ વસીમે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હવે પાકિસ્તાનના વધુ એક ફાસ્ટ બોલરે સંન્યાસ લીધો છે.

1 / 6
આ ખેલાડીને દુનિયાનો સૌથી લાંબો ઈન્ટરનેશલ ક્રિકેટર માનવામાં આવતો હતો. આ ખેલાડીએ પાકિસ્તાન માટે છેલ્લી મેચ 5 વર્ષ પહેલા રમી હતી પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તે રમતો જોવા મળતો હતો. પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ ઈરફાને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

2 / 6
મોહમ્મદ ઈરફાને 15 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચાહકો સાથે આ વાત શેર કરી હતી. તે  પાકિસ્તાન માટે ત્રણેય ફોર્મેટમાં રમતો જોવા મળ્યો છે.પરંતુ તે 2019 બાદ પાકિસ્તાનની ટીમથી બહાર જોવા મળ્યો હતો. ઈરફાન ત્યારથી ઘરેલું ક્રિકેટમાં સક્રિય છે.

3 / 6
મોહમમ્દ ઈરફાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી લખ્યું મેં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. મારા કોચનો આભાર વ્યક્ત કરું છુ. મોહમ્મદ ઈરફાને ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત વર્ષ 2012માં ભારતના પ્રવાસથી કરી હતી.

4 / 6
પાકિસ્તાન માટે કુલ 4 ટેસ્ટ, 60 વનડે અને 22 ટી20 મેચ રમી છે. મોહમ્મદ ઈરફાને ટેસ્ટમાં 10 વિકેટ લીધી છે. આ સિવાય તેમણે વનડેમાં 83 વિકેટ લીધી છે. ટી20માં તેના નામે 16 વિકેટ સામેલ છે. મોહમ્મદ ઈરફાન પોતાના કરિયર દરમિયાન ઈજાથી પરેશાન જોવા મળ્ય હતો. જેના કારણે તે પાકિસ્તાનની ટીમથી અંદર-બહાર જોવા મળતો હતો.

5 / 6
મોહમમ્દ ઈરફાને ભારત સામે T20I ડેબ્યૂ કર્યું હતુ.ક્રિકેટ જગતમાં ઈરફાનની ઊંચાઈ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. તે 7 ફૂટથી વધુ ઉંચો હતો

6 / 6
g clip-path="url(#clip0_868_265)">