મોહમ્મદ શમીએ આપ્યો ફિટનેસનો મોટો પુરાવો, એકલા હાથે ટીમને જીત અપાવી, હવે જશે ઓસ્ટ્રેલિયા?
ભારતના સિનિયર ઝડપી બોલર મોહમ્મદ શમીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ચંદીગઢ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બોલની સાથે સાથે બેટથી પણ હલચલ મચાવી હતી અને પોતાની ટીમને જીત સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Most Read Stories