21 વર્ષની ઉંમરમાં બુલેટ ટ્રેનની ઝડપે કરે છે બોલિંગ, આઈપીએલમાં ડેબ્યુ કરી તોડી નાંખ્યા અનેક રેકોર્ડ

મયંક યાદવની ચર્ચા આજે ચારે બાજુ થઈ રહી છે. તેમણે આઈપીએલમાં ડેબ્યુ કરી ધમાલ મચાવી દીધી છે.મયંક યાદવની માતાનું નામ મમતા યાદવ છે અને પિતાનું નામ પ્રભુ યાદવ છે. મયંક આઈપીએલ 2024માં તેમના પ્રદર્શનને કારણે ખુબ ચર્ચમાં છે.

| Updated on: Apr 04, 2024 | 3:35 PM
નવી દિલ્હીમાં જન્મેલા 21 વર્ષના મયંક યાદવે આજે પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તેનું નામ દરેક ક્રિકેટ ચાહકોના હોઠ પર છે. લોકો કહી રહ્યા છે ભારતીય ક્રિકેટ ટીમમાં પણ આ સ્ટારની એન્ટ્રી પાક્કી છે.

1 / 10
 મયંક યાદવ એક ભારતીય ક્રિકેટર છે. તે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી માટે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે. તે એક બોલર છે જે જમણા હાથે ઝડપી બોલિંગ કરે છે અને જમણા હાથે બેટિંગ કરે છે. તો આજે આપણે મયંક યાદવના પરિવાર વિશે વાત કરીશું.

2 / 10
 મયંકના પિતા સાયરન બનાવવાની કંપનીમાં કામ કરે છે. પિતાને પણ છે ક્રિકેટ રમવાનો ખુબ શૌખ, 14 વર્ષની ઉંમરમાં મયંક અનેક ટીમોને હરાવી ચુક્યો છે. તો આજે જાણો કોણ છે મયંક યાદવ અને તેના પરિવાર વિશે.

3 / 10
મયંક યાદવનો જન્મ દિલ્હીમાં 17 જુન 2002માં થયો છે. તેની હાઈટ 6 ફુટની છે. મયંક યાદવની માતાનું નામ મમતા યાદવ છે અને પિતાનું નામ પ્રભુ યાદવ છે, માતા-પિતાની ઈચ્છા હતી કે, દિકરો ક્રિકેટર બને.

4 / 10
 મયંક યાદવે શાળાનો અભ્યાસ પંજાબી બાગમાં આવેલી એસએમ  આર્યા શાળામાંથી કર્યો છે. મયંકના પિતા ખુદ ક્રિકેટના મોટા ચાહક છે. મયંક પાસે હજુ પણ પોતાની રમતને વધુ શાનદાર બનાવવાની તક છે. એક સમયે મયંક ક્રિકેટના કરિયરમાં મોટું નામ કમાશે.

5 / 10
તેણે 11 ઓક્ટોબર 2022ના રોજ મણિપુર સામે દિલ્હી તરફથી ક્રિકેટમાં અને ટ્વેન્ટી20માં ડેબ્યુ કર્યું હતું. તેણે 12 ડિસેમ્બર, 2022ના રોજ હરિયાણા સામે દિલ્હી માટે લિસ્ટ એ ડેબ્યુ કર્યું હતું. તેના લિસ્ટ Aના એક દિવસ પછી, તેણે મહારાષ્ટ્ર સામે દિલ્હી તરફથી ફર્સ્ટ-ક્લાસમાં ડેબ્યુ કર્યું હતું.

6 / 10
2024માં લખનૌમાં પંજાબ કિંગ્સ સામે તેની આઈપીએલની શરૂઆત કરી, જ્યાં તેણે તેની ગતિથી બેટ્સમેનોને પેવેલિયનમાં ચાલતી પકડાવી હતી. તેણે તેની ચાર ઓવરમાં 27 રન આપીને 3 રન લીધા અને 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપ નોંધાવી.

7 / 10
ફેબ્રુઆરી 2023માં તેને 2023ની ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 20 લાખમાં ખરીદ્યો હતો.પરંતુ ઈજાને કારણે 2023ની રમ્યો ન હતો,

8 / 10
યાદવે 2024 માં પંજાબ કિંગ્સ સામે તેની આઈપીએલની શરૂઆત કરી અને 27 રન આપીને ત્રણ વિકેટ લીધી. આ સ્પેલમાં, યાદવે IPL 2024માં સૌથી ઝડપી બોલ ફેંક્યો જેણે 155.8 kmphની સ્પીડ નોંધાવી હતી.

9 / 10
મયંક યાદવ IPLમાં તેની પ્રથમ મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આગામી મેચમાં તેણે 156.7 kmphની ઝડપે સૌથી ઝડપી બોલ ફેંક્યો છે. મયંકનું પ્રદર્શન જોઈ પ્રથમ વાર વર્ષ 2019 દિલ્હી સ્ટેટ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.

10 / 10
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">