અન્ડર 19 એશિયા કપમાં ભારતનો દબદબો, રેકોર્ડ 8 વાર બન્યું છે ચેમ્પિયન
દુબઈમાં એશિયન દેશો વચ્ચે દસમી અન્ડર 19 એશિયા કપ ટુર્નામેન્ટ શરૂ થઈ છે, જેમાં ભારત સહિત કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. ભારત આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ આઠ વાર ચેમ્પિયન બન્યું છે, જેમાં એક વાર પાકિસ્તાન સામે ટ્રોફી શેર કરી હતી. ભારત ગ્રુપ Aમાં નેપાળ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે છે, જ્યારે ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, જાપાન અને UAEનો સમાવેશ કરવામાં આવ્યો છે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મુકાબલો યોજાશે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5

આજનું રાશિફળ તારીખ 05-03-2025

Jio નો સૌથી સસ્તો પ્લાન, રોજ 3GB ડેટા અને કોલિંગ સાથે મળશે ઘણું બધું

નિવૃત્તિ પછી ટ્રેવિસ હેડને કેટલું પેન્શન મળશે?

મોહમ્મદ સિરાજને ડેટ કરવાને લઈ માહિરા શર્માએ ખુલાસો કર્યો

ધનવાન બનાવી દેશે ઘરના મંદિરમાં રાખેલી આ 4 વસ્તુ ! મા લક્ષ્મીનો રહેશે વાસ

તુલસીના છોડનું મુરજાઈ જવું કે તેના પાનનું ખરી જવું કઈ વાતનો સંકેત આપે છે?