Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેપ્ટન હોય તો રોહિત શર્મા જેવો ! ટીમ ઈન્ડિયાએ પહેલીવાર કર્યો આ કમાલ, જે ધોની-ગાંગૂલી કેપ્ટનશીપમાં ન કરી શક્યા

સાઉથ આફ્રીકાની ધરતી પર આજે ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં પહેલીવાર ટીમ ઈન્ડિયાએ કોઈ ટીમને ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 100 રનના સ્કોર પર ઓલઆઉટ કરી છે. સાઉથ આફ્રીકાની ટીમ આજે 23.2 ઓવરમાં 55ના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. ચાલો જાણીએ સાઉથ આફ્રીકાની આ પ્રથમ ઈનિંગના રસપ્રદ ફેક્ટ.

| Updated on: Jan 03, 2024 | 4:55 PM
 ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આજે 59મી વાર કોઈ ટીમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 100થી ઓછા રનના સ્કોર પર ઓલઆઉટ થઈ છે.

1 / 5
 સાતમી વાર સાઉથ આફ્રીકાની ક્રિકેટ ટીમ પ્રથમ ઈનિંગમાં 100થી ઓછા રનના સ્કોર પર ઓલઆઉટ થઈ છે.

2 / 5
ભારતીય ક્રિકેટ ટીમે પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ટીમને પ્રથમ ઈનિંગમાં 100થી ઓછાના સ્કોર પર ઓલઆઉટ કરી છે.

3 / 5
137 વર્ષ પહેલા 1887માં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઈનિંગમાં 50થી નીચેના સ્કોર એટલે કે 45 રનના સ્કોર પર ઓલઆઉટ થવા છતા મેચ જીતી હતી.

4 / 5
ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ઈનિંગમાં 100 રનથી નીચેના સ્કોર પર ઓલઆઉટ થવાની આ 59મી ઘટના છે. જેમાં 35 વાર પ્રથમ ઈનિંગમાં 100 રનથી ઓછાના સ્કોર પર ઓલઆઉટ થનાર ટીમની હાર થઈ છે, 6 વાર પ્રથમ ઈનિંગમાં 100 રનથી ઓછાના સ્કોર પર ઓલઆઉટ થનાર ટીમ જીતી છે. જ્યારે આવી ઘટનાઓમાં 6 વાર મેચ ડ્રો થઈ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">