Travel tips : મથુરા ,વૃંદાવનના દર્શન કરવા છે, તો અમદાવાદથી માત્ર 3 કલાકમાં પહોચી જશો આગ્રા

આગ્રાથી અમદાવાદ હવે તમને સીધી ફ્લાઈટ મળી રહેશે. મથુરા, વૃંદાવનના દર્શન કરવા જતાં ભક્તો માટે આ ગુડ ન્યુઝ છે. કારણ કે, આ ફ્લાઈટ સપ્તાહમાં 6 દિવસ મળી જશે. જેનાથી પ્રવાસીઓ તેમજ વેપારીઓને મોટો લાભ થશે.

| Updated on: Jan 16, 2025 | 1:35 PM
 આગ્રાથી મુંબઈ, બેંગ્લુરુ અને હૈદરાબાદ બાદ  આગ્રાથી હવે અમદાવાદ માટે સીધી ફ્લાઇટ શરૂ થઈ છે.  ફ્લાઇટ સપ્તાહમાં છ દિવસ માટે છે. આ ફ્લાઈટ રવિવારથી છોડી 6 દિવસ ફ્લાઈટની સુવિધા મળશે.

1 / 7
માત્ર ઈન્ડિગો એરલાઈન્સ આગ્રા અને અમદાવાદ વચ્ચે ફ્લાઈટ શરૂ કરી રહી છે. 14મી જાન્યુઆરી  મકરસંક્રાંતિથી તેની ફરી શરૂઆત થઈ છે. આગ્રા અને અમદાવાદ વચ્ચે માત્ર બે કલાકનો સમય લાગશે. ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 7582 અમદાવાદથી સવારે 11:35 વાગ્યે ઉપડશે અને બપોરે 1:35 વાગ્યે આગ્રા પહોંચશે.

2 / 7
અમદાવાદથી આગ્રા ફ્લાઇટના સમયની આપણે વાત કરીએ તો,  ઇન્ડિગો દ્વારા અમદાવાદથી આગ્રાની સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. ફ્લાઇટનો સમય આશરે 2 કલાક અને 10 મિનિટનો છે.

3 / 7
 અમદાવાદથી આગ્રા ફ્લાઇટ ટિકિટનો ભાવ જોઈએ તો. અમદાવાદથી આગ્રા સુધીની ઇન્ડિગો ફ્લાઇટ્સ અને એક તરફી માટે કિંમત લગભગ ₹3,000 થી ₹6,000 સુધીની છે. કિંમતો બદલાઈ શકે છે.

4 / 7
અહીં થોડીવાર રોકાયા બાદ તે આગ્રાથી બપોરે 1.55 કલાકે ઉપડશે અને સાંજે 4 કલાકે અમદાવાદ પહોંચશે. મુંબઈ, નાગપુર, ગોવા, કોલકાતા, ચેન્નાઈ અને બેંગ્લોરની ફ્લાઈટ્સ પણ આ એરલાઈન સાથે જોડવામાં આવશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસપી સિંહ બઘેલે કહ્યું કે આગ્રાને દેશના મોટા અને ઔદ્યોગિક શહેરો સાથે જોડવાના પ્રયાસો ચાલુ છે.

5 / 7
 સુતરાઉ કપડાં ગુજરાતના શહેરોમાંથી આગ્રા અને તેની આસપાસના શહેરોમાં સપ્લાય કરવામાં આવે છે. આગ્રાના વેપારીઓ સુરત, બરોડા, અમદાવાદ સાથે સીધા જોડાયેલા છે. હાલમાં, અમદાવાદ સાથે તેમનું એકમાત્ર જોડાણ ટ્રેન દ્વારા છે, જેના માટે એડવાન્સ રિઝર્વેશન અને મુસાફરીનો સમય વેડફાય છે.

6 / 7
ફ્લાઇટ શરૂ થયા બાદ તે એક દિવસ રોકાયા બાદ જ આગ્રા પરત આવી શકશે. આગ્રા કપડાનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. અહીંથી જિલ્લાઓમાં કપડાં સપ્લાય કરવામાં આવે છે. આ ફ્લાઇટ શરૂ થતાં કાપડના વેપારીઓએ ખુશી વ્યક્ત કરી છે. આ સાથે વૃંદાવનના દર્શન કરવા જતાં ભક્તો માટે આ ગુડ ન્યુઝ છે.

7 / 7

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

g clip-path="url(#clip0_868_265)">