પતિ-પત્ની ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે , આવો છે સિદ્ધર્થ મલ્હોત્રાનો પરિવાર

બોલિવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવારને મળો જેની પત્ની કિયારા છે.સિદ્ધાર્થના પરિવારમાં માતા અને પિતા ઉપરાંત, તેમના ભાઈ, ભાભી અને ભત્રીજા પણ છે. તો આજે આપણે સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવાર વિશે વાત કરીશું

| Updated on: Jan 16, 2025 | 1:12 PM
બોલિવૂડનો હેન્ડસમ સુપરસ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તો ચાલો તમને અભિનેતાની કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.અભિનેતા આજે લગ્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે.

1 / 12
સિદ્ધાર્થ મલ્હોત્રાએ વર્ષ 2012માં ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.  આજે અભિનેતાના જન્મદિવસ પર સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવાર વિશે જાણો

2 / 12
સિદ્ધાર્થ મલ્હોત્રા 16 જાન્યુઆરીએ પોતાનો 40મો જન્મદિવસ ઉજવશે. બોલિવુડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણીના સાસુ, સસરા, જેઠ જેઠાણી એટલે કે, સિદ્ધાર્થના પરિવાર વિશે જાણીશું.

3 / 12
 સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મ દિલ્હીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો, તેમના પિતા સુનિલ મલ્હોત્રા, જે મર્ચન્ટ નેવીમાં ભૂતપૂર્વ કેપ્ટન હતા અને રિમ્મા મલ્હોત્રા, એક ગૃહિણી હતી.

4 / 12
સિદ્ધાર્થના પિતા નેવીમાં હતા જ્યારે તેની માતા ગૃહિણી છે. પોતાના ભાઈ વિશે વાત કરીએ તો, સિદ્ધાર્થ બિલકુલ તેના જેવો જ દેખાય છે. બંને ભાઈઓના દેખાવમાં એકદમ સરખા લાગે છે. સિદ્ધાર્થનો ભાઈ હર્ષદ મલ્હોત્રાના લગ્ન થઈ ચૂક્યા છે. તે એક બેંકર છે.

5 / 12
સિદ્ધાર્થની ભાભીનું નામ પૂર્ણિમા છે. તેમને અધિરાજ નામનો એક પુત્ર પણ છે. સિદ્ધાર્થનો આખો પરિવાર દિલ્હીમાં રહે છે અને તેના મોટાભાગના સંબંધીઓ પણ ત્યાં જ રહે છે.

6 / 12
તેમના પિતા હિન્દુ છે જ્યારે તેમની માતા શીખ છે, અને તેઓ બંને ધર્મો પાળે છે. મલ્હોત્રાએ ડોન બોસ્કો સ્કૂલ (અલકનંદા, નવી દિલ્હી) અને નેવલ પબ્લિક સ્કૂલ, દિલ્હીમાં શિક્ષણ મેળવ્યું છે.

7 / 12
સિદ્ધાર્થ મલ્હોત્રાએ શહીદ ભગતસિંહ કોલેજ, દિલ્હીમાંથી સ્નાતક થયા છે. 18 વર્ષની ઉંમરે, તેમણે મોડેલિંગ શરૂ કર્યું હતુ. આજે બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂક્યો છે.

8 / 12
સિદ્ધાર્થે આલિયા ભટ્ટ અને વરુણ ધવન સાથે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ પહેલા તેને મધુર ભંડારકરની ફિલ્મ 'ફેશન'માં પ્રિયંકા ચોપરા સાથે કામ કરવાની તક મળી. પરંતુ તે સમયે, તેની મોડેલિંગ કારકિર્દીમાં વ્યસ્ત હોવાને કારણે, તે આ ફિલ્મમાં કામ કરી શક્યો નહીં.

9 / 12
2020માં અભિનેત્રી કિયારા અડવાણી સાથે ડેટિંગ કરવાની અફવાઓ શરૂ થઈ હતી, પરંતુ તેમણે જાહેરમાં આ સંબંધ વિશે વાત કરી ન હતી

10 / 12
 કિયારા અને સિદ્ધાર્થની લવ સ્ટોરી ફિલ્મ શેરશાહના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. 7 ફેબ્રુઆરી 2023ના રોજ, તેઓએ રાજસ્થાનના જેસલમેરમાં પરંપરાગત હિન્દુ વિધીથી લગ્ન કર્યા.

11 / 12
ચાહકો બોલિવૂડની ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ખુબ પ્રેમ કરે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

g clip-path="url(#clip0_868_265)">