શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી, હવે ઘર અને ફાર્મહાઉસ ખાલી કરવું પડશે નહીં

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે ઈડી દ્વારા મોકલેલી નોટિસ પર રોક લગાવી દીધી છે. તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

| Updated on: Oct 11, 2024 | 1:03 PM
ઈડીએ 27 સપ્ટેબરના રોજ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાને મની લોન્ડ્રિગ કેસ સાથે જોડાયેલી તપાસની નોટિસ મોકલી હતી. આ નોટિસમાં તેમણે મુંબઈના જુહૂનું ઘર અને પુણેનું ફાર્મહાઉસ ખાલી કરવાનું કહ્યું હતુ. ત્યારબાદ તેને હવે બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ઈડીએ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે, શિલ્પા શેટ્ટી એને રાજ કુંદ્રા આપવામાં આવેલી ઈવેક્શન નોટિસ પર કોઈ કાર્યવાહી કરશે નહીં.

1 / 5
જ્યાં સુધી તેની મિલકત જપ્ત કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટ પોતાનો ચુકાદો ન આપે. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ બિટકોઈન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નોટિસ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ નોટિસમાં પ્રોપર્ટી જપ્ત કરવાનો હતો. અરજીમાં તેમણે કહ્યું કે, આ નોટિસ ખોટી અને કોઈપણ કારણોસર આપવામાં આવી છે. એટલા માટે આને રદ કરવામાં આવે છે.

2 / 5
તેમણે આગળ કહ્યું કે, અરજદારો પાસે અપીલ કરવાનો ઓપશન હતો.ઈડીના વકીલે કહ્યું કે, જ્યાં સુધી અથોરિટી કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની અપીલ પર નિર્ણય નહિ સંભળાવે ત્યાં સુધી ઈડીની નોટિસ પર રોક લાગેલી રહેશે.

3 / 5
ખંડપીઠે નિર્દેશ આપ્યો કે જો ઓથોરિટી અરજીકર્તાઓ વિરુદ્ધ ચુકાદો આપે છે, તો તેને બે અઠવાડિયા સુધી અમલમાં મૂકવો જોઈએ નહીં. આ પછી બેન્ચે કેસ બંધ કરી દીધો.

4 / 5
બુધવારે કોર્ટે રાજ કુન્દ્રાની અરજી બાદ EDને નોટિસ જાહેર કરી હતી. આ અરજીમાં કુન્દ્રાએ ED દ્વારા આપવામાં આવેલી નોટિસને નિયમો વિરુદ્ધ ગણાવી હતી અને તેને રદ કરવાની માંગ કરી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">