શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી બોલિવૂડ એક્ટ્રેસ છે. એક્ટ્રેસનો જન્મ 8 જુલાઈ 1975ના રોજ મેંગ્લોરમાં થયો હતો. તેની માતાનું નામ સુનંદા તેમજ પિતાનું નામ સુરેન્દ્ર શેટ્ટી છે. જેઓ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ઉદ્યોગમાં કામ કરે છે.

એક્ટ્રેસનું યોગ ક્ષેત્રે પણ પહેલા નંબર પર નામ લેવામાં આવે છે. ફિટનેસની બાબતે તે અવ્વલ છે. પ્રથમ હિન્દી મુવી બાઝીગરથી હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. તેણે કર્ણાટક અને સાઉથ સિનેમામાં લગભગ 40 જેટલી ફિલ્મો કરી છે. ઓમ શાંતિ ઓમમાં ‘દિવાનગી’ સોન્ગમાં પણ તેણે જલવો બતાવ્યો હતો.

શિલ્પા શેટ્ટી સુપર ડાન્સર દરેક સિઝનમાં જજ તરીકે જોવા મળી હતી. ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પણ તેણે જજની ખુરશી શોભાવી હતી. વર્ષ 2002માં આવેલી ‘રિશ્તે’ મુવીમાં તેણે ભજવેલા પાત્ર માટે બેસ્ટ સપોર્ટ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.

Read More

TV પર એક શબ્દ બોલવાને કારણે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પર થયો હતો SC-ST એક્ટ હેઠળ કેસ, હવે આવ્યું આવું પરિણામ

રાજસ્થાન હાઈકોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો છે. શિલ્પા શેટ્ટી વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો. 

શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાંથી થઈ 80 લાખની કારની ચોરી, પાર્ક કર્યા બાદ થઈ ગઈ ગાયબ

શિલ્પા શેટ્ટીની લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ બાસ્ટિયનના પાર્કિંગમાંથી રૂ. 80 લાખની કિંમતની BMW Z4ની ચોરી થઈ હતી. પોલીસે આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. દાદર સ્થિત રેસ્ટોરન્ટમાં બનેલી ઘટનાથી લોકો ચોંકી ઉઠ્યા છે.

શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટમાંથી 1 કરોડની કારની ચોરી માત્ર 1 મિનિટમાં, CCTV ફુટેજ સામે આવ્યા

શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત બાસ્ટિયન રેસ્ટોરન્ટની બહાર 1 કરોડની મોંઘી BMW કારની ચોરી થઈ છે. કાર માલિકે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. કારની ચોરી એક મિનિટમાં થઈ હતી.

બોલિવૂડની આ 5 અભિનેત્રીઓ એક્ટિંગની સાથે , ફિટનેસ ટ્રેનિંગ સ્ટુડિયો, તેમજ પ્રોડક્શન હાઉસ પણ સંભાળે

છેલ્લા કેટલાક વર્ષોથી કેટલીક બોલિવુડ અભિનેત્રી એક્ટિંગની સાથે સાથે બિઝનેસમાં પણ મોટું નામ કમાય ચૂકી છે. નવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણથી લઈને આઇકોનિક બ્રાન્ડ્સ બનાવવા સુધી, આ અભિનેત્રીઓ મોખરે રહી છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી, હવે ઘર અને ફાર્મહાઉસ ખાલી કરવું પડશે નહીં

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે ઈડી દ્વારા મોકલેલી નોટિસ પર રોક લગાવી દીધી છે. તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

EDએ ફટકારી હતી શિલ્પા-રાજને નોટિસ, ED વિરુદ્ધ બંનેએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા, જાણો શું આખી વાત

Shilpa Shetty-Raj Kundra : શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ બોમ્બે હાઈકોર્ટમાં ED નોટિસને પડકારી છે. આ મામલો મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે.

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">