Bigg Boss 18 : બિગ બોસ 18ના ઘરમાં શરુ થઈ રહી છે લવસ્ટોરી, હેન્ડસમ હિરો અને અભિનેત્રીની જોડી ચાહકોને છે પસંદ
સલમાન ખાનના ધમાકેદાર શો બિગ બોસ 18માં ધીમે ધીમે લવ સ્ટોરીની શરુઆત થઈ રહી છે. આ પહેલા પણ બિગ બોસના ઘરમાંથી કેટલીક એવી જોડી બની ચૂકી છે. જેમણે બહારની દુનિયામાં આવી લગ્ન કરી લીધા છે.
Most Read Stories