AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchan Family Tree: અભિનેતાના પિતાએ કર્યા હતા 2 લગ્ન, અમિતાભ બચ્ચનનો ભાઈ લાઈમ લાઈટથી રહે છે દુર

તમને જણાવી દઈએ કે અમિતાભ (Amitabh Bachchan )ના પિતા હરિવંશજીએ બે લગ્ન કર્યા હતા. હરિવંશ રાયની પહેલી પત્નીનું નામ શ્યામા હતું, જેનાથી તેમને કોઈ સંતાન નહોતું, જેના પછી તેમણે ટૂંક સમયમાં લગ્ન કર્યા જેમનાથી અમિતાભ અને અજિતાભનો જન્મ થયો.

| Updated on: Oct 12, 2025 | 1:15 PM
Share
અમિતાભના દાદા અને દાદીના નામ લાલા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને સરસ્વતી દેવી હતા. તેમને ચાર બાળકો હતા. બિટ્ટન, ભગવાનદેઈ, હરિવંશ રાય અને શાલિગ્રામ. અમિતાભની કાકી અને હરિવંશ રાયની મોટી બહેન ભગવાનદેવીના પુત્ર અને પુત્રવધૂનું નામ રામચંદર અને કુસુમલતા છે અને તેઓને અશોક, કિશોર, અનૂપ અને અરુણ નામના ચાર બાળકો છે. અમિતાભના કાકા અને હરિવંશ રાય બચ્ચનના નાના ભાઈ શાલિગ્રામને પણ એક પુત્ર છે જેનું નામ ધર્મેન્દ્ર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભના કાકાનો દીકરો ધર્મેન્દ્ર હાલના દિવસોમાં પરિવાર સાથે દેહરાદૂનમાં રહે છે.

1 / 9
બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. અમિતાભ, જે અલ્હાબાદના વતની છે, તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. ક્યારેક તેને તેની ઊંચાઈના કારણે તો ક્યારેક તેના અવાજના કારણે અસ્વીકારનો સામનો કરવો પડ્યો છે. તેઓ 11 ઓક્ટોબર 2022 ના રોજ તેમનો 81મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

2 / 9
આજે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. તો તેના બચ્ચન પરિવાર વિશે જાણીએ.

3 / 9
અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન હિન્દીના પ્રખ્યાત કવિ હતા. તેમની માતા તેજી બચ્ચન પાકિસ્તાનના લાયલપુરના શીખ સમુદાયના હતા. 3 જૂન, 1973ના રોજ અમિતાભે તેમની સહ અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો છે, અભિષેક બચ્ચન અને શ્વેતા નંદા.અમિતાભ બચ્ચન અવારનવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના પરિવારના ફોટા શેર કરે છે.

4 / 9

5 / 9
 અમિતાભના ભાઈ અજિતાભના લગ્ન રામોલા સાથે થયા છે. બંને ભાઈઓ અને તેમના આખા પરિવારની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. અજિતાભ અને રામોલાને ચાર બાળકો છે, ભીમા, નમ્રતા, નયના અને નીલિમા.

6 / 9
2015 માં લગ્નના બંધનમાં બંધાયેલા કુણાલ કપૂર અને નૈના બચ્ચને એક બાળકનું સ્વાગત કર્યું છે. નૈના એક્ટર અમિતાભ બચ્ચનની ભત્રીજી છે.

7 / 9
અમિતાભ બચ્ચને 1969માં ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બોલિવૂડ સુપરસ્ટાર બનતા પહેલા તેનું નામ ઘણી અસફળ ફિલ્મો સાથે જોડાયું હતું. તેણે 'ઓલ ઈન્ડિયા રેડિયો'માં એન્કરિંગ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ તેના ભારે અવાજને કારણે તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2000માં તેણે ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'થી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું. જે આજ સુધી સુપરહિટ ચાલી રહ્યો છે.

8 / 9
અમિતાભ બચ્ચનના પુત્રનું નામ અભિષેક બચ્ચન છે જ્યારે તેની પુત્રવધુનું નામ એશ્વર્યા રાય બચ્ચન છે. બંન્નેને એક પુત્રી આરાધ્યા છે.

9 / 9

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">