AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 વર્ષની અભિનેત્રીએ બે અપંગ બાળકોને દત્તક લીધા, ફિલ્મ માટે કરોડમાં લે છે ફી જુઓ પરિવારમાં કોણ કોણ છે

શ્રીલીલાએ સાઉથમાં અનેક હિટ ફિલ્મો આપી છે. સાઉથમાં લોકપ્રિયતા મેળવ્યા પછી, તેમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. કાર્તિક આર્યન અને અલ્લુ અર્જુનને કારણે તે હિન્દી ફિલ્મોમાં જાણીતી બની છે.શ્રીલીલાના પરિવાર વિશે જાણો

Nirupa Duva
| Edited By: | Updated on: Dec 18, 2025 | 8:52 AM
Share
શ્રીલીલાનો જન્મ 14 જૂન 2001ના રોજ થયો છે. તે ભારતીય મૂળની અમેરિકન અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ સિનેમામાં કામ કરે છે, અને અન્ય ભાષાઓમાં પણ કામ કરે છે.અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2થી ફેમસ થયેલી શ્રીલીલાના પરિવાર વિશે જાણીએ.

1 / 16
અભિનેત્રીએ 2019ની ફિલ્મ કિસમાં મુખ્ય ભૂમિકા ભજવતા પહેલા બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમમે પેલી સેન્ડાડી (2021), ધમાકા (2022), અને ભગવંત કેસરી (2023), ગુંટુર કારમ (2024) અને માસ જથારા (2025) માં અભિનય કર્યો હતો. તેમણે ત્રણ સાઉથ ઈન્ડિયન આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યા છે.

2 / 16
શ્રીલીલાનો પરિવાર જુઓ

શ્રીલીલાનો પરિવાર જુઓ

3 / 16
શ્રીલીલાનો જન્મ યુ.એસમાં અને તેનો ઉછેર બેંગલુરુ, ભારતમાં થયો હતો.તેના નાના-નાની ઓંગોલ, આંધ્રપ્રદેશના છે, અને તે બાળપણમાં વારંવાર આ સ્થળની મુલાકાત લેતી હતી.

4 / 16
તેના પિતા જાહેર કર્યું હતુ કે શ્રીલીલા તેમની દીકરી નથી, એમ કહીને કે તે અને સ્વર્ણલથા લીલાના જન્મના ઘણા સમય પહેલા અલગ થયા હતા. સ્વર્ણલથાએ હજુ સુધી જણાવ્યું નથી કે શ્રીલીલાના પિતા કોણ છે.

5 / 16
લીલાએ બાળપણમાં ભરતનાટ્યમ નૃત્યમાં તાલીમ શરૂ કરી હતી. તેમણે ડૉક્ટર બનવાની ઈચ્છા હતી અને 2021 સુધીમાં તેમણે MBBSના છેલ્લા વર્ષમાં હતી. ફેબ્રુઆરી 2022માં, તેમણે બે અપંગ બાળકોને દત્તક લીધા હતા.

6 / 16
શ્રીલીલા સાઉથની ટોચની અભિનેત્રીઓમાંની એક છે અને તેની પાસે અનેક પ્રોજેક્ટ્સ છે.

7 / 16
શ્રીલીલાએ 2021, 2022 અને 2023માં સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મમાં અનેક એવોર્ડ જીત્યા છે.  તેમને 2025માં ચિતારા સ્ટાર પુરસ્કારથી નવાજવામાં આવી હતી.

8 / 16
 અભિનેત્રીને 2024 માં ફિલ્મફેર એવોર્ડ્સ, 2025 માં IIFA એવોર્ડ્સ સાઉથ અને 2025 માં IIFA ઉત્સવમ માટે નામાંકન મળ્યું છે.

9 / 16
 સાઉથ સિનેમાની અભિનેત્રીની ફેન ફોલોઇંગ ખુબ મોટી સંખ્યામાં છે.

10 / 16
તમને જણાવી દઈએ કે, શ્રીલીલાની ઉંમર માત્ર 24 વર્ષની છે. તેમણે જેટલી પણ ફિલ્મ બનાવી છે. જેમાં મોટાભાગની ફિલ્મ હિટ રહી હતી.

11 / 16
રિપોર્ટ મુજબ, જ્યારે શ્રીલીલા  સાઉથ ઈન્ડ્સટ્રીમાં પ્રવેશી ત્યારે તે 1 કરોડ રૂપિયાથી ઓછી ફી લેતી હતી, પરંતુ જેમ જેમ તેની ફિલ્મોની માંગ વધતી ગઈ તેમ તેમ અભિનેત્રીએ તેની ફી પણ વધારી દીધી છે.

12 / 16
રિપોર્ટ અનુસાર, અભિનેત્રી એક ફિલ્મ માટે 2 કરોડ ચાર્જ કરે છે, જે તેને સાઉથ ભારતીય સિનેમામાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક બનાવે છે.

13 / 16
શ્રીલીલા સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે, તેના ઇન્સ્ટાગ્રામ પર 2.2 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.

14 / 16
'પુષ્પા 2' ના 'કિસિક' ગીતથી શ્રીલીલાએ રાતોરાત લોકપ્રિયતા મેળવી હતી.

15 / 16
શ્રીલીલા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">