Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nora Fatehi Pics: એક્ટ્રેસ નોરા ફતેહીની દરેક સ્ટાઇલ છે કિલર, રિવીલિંગ ડ્રેસમાં આપ્યા બોલ્ડ પોઝ

Nora Fatehi Pics: લાખો લોકોના દિલની ધડકન નોરા ફતેહીએ ફરી એકવાર પોતાની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધુમ મચાવી છે. તેણે ગ્લેમરસ બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 10:30 AM
ફિલ્મ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીના ગ્લેમર સામે ફિલ્મ અભિનેત્રીઓ પણ ટકી શકતી નથી. નોરા ફતેહી તેના અદભૂત સ્ટાઈલથી ચાહકોને ઈમ્પ્રેસ કરે છે.  તેણે પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. ( All Photo : Nora Fatehi-instagram)

1 / 5
નોરા ફતેહીનું નવું ગીત સેક્સી ઇન માય ડ્રેસ આજે એટલે કે 23મી જૂને રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ગીતનું ટીઝર સામે આવ્યું છે અને નોરા તેમાં પોતાનો જાદુ ફેલાવતી જોવા મળી રહી છે.

2 / 5
નોરા ફતેહી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી લેટેસ્ટ તસવીરોમાં, તે બ્લેક રિવીલિંગ ડ્રેસમાં ધમાલ મચાવતી જોવા મળે છે. તેણે અલગ-અલગ તસવીરોમાં અદભૂત પોઝ આપીને ચાહકોને ચોંકાવી દીધા છે.

3 / 5
નોરા ફતેહીએ પોતાના કરિયરની શરૂઆત રોર ધ ટાઈગર ઓફ સુંદરવન ફિલ્મથી કરી હતી. આ પછી તે બાહુબલીના પહેલા ભાગમાં આઈટમ સોંગ કરતી જોવા મળી હતી.

4 / 5
  આ ફોટોશૂટ નોરા ફતેહીના આગામી ગીત સેક્સી ઇન માય ડ્રેસના શૂટિંગ દરમિયાન જ થયું છે. નોરા પણ ગીતમાં આ ડ્રેસમાં જોવા મળશે. 31 વર્ષની નોરા ફતેહી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">