AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં સતત વધારો, ચાંદી પણ તોડી રહી રેકોર્ડ, જાણો આજની કિંમત

આ વર્ષે અત્યાર સુધીમાં, સોનામાં 73.7 ટકાનો વધારો થયો છે. વધુ વૃદ્ધિની અપેક્ષા છે. ઘણા વિશ્લેષકો આગાહી કરે છે કે આવતા વર્ષે સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના દરો પર એક નજર કરીએ.

| Updated on: Dec 26, 2025 | 8:30 AM
Share
દેશભરમાં સોનાના ભાવમાં વધારો ચાલુ છે,  26 ડિસેમ્બરની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,410 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,525.96 છે. આ વર્ષે અત્યાર સુધીમાં, સોનામાં 73.7 ટકાનો વધારો થયો છે. વધુ વૃદ્ધિની અપેક્ષા છે. ઘણા વિશ્લેષકો આગાહી કરે છે કે આવતા વર્ષે સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના દરો પર એક નજર કરીએ.

1 / 7
દિલ્હીમાં 26 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,39,410 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,27,810 રૂપિયા પર છે. ત્યારે આજે સોનાના ભાવમાં 320 રુપિયાનો વધારો થયો છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,660 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,39,260 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,27,710 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,310 પર પહોંચી ગયો છે.

4 / 7
સોનાની જેમ, 26 ડિસેમ્બરે ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો. ભાવ ₹234,100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો. 25 ડિસેમ્બરના રોજ, ઇન્દોર બુલિયન બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.1,000 વધીને રૂ.2,21,000 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઔંસ $72.70 પર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં 151 ટકા અને સ્થાનિક બજારમાં 153 ટકાનો વધારો થયો છે.

5 / 7
ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">